Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

અમદાવાદના પીરાણામાં લાકડાના પીઠામાં

ફાયર બ્રિગેડની 40 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે :ભયં એક આગને કાબુમાં લેવા પ્રયાસો ચાલુ

અમદાવાદનાં પીરાણાનાં ગણેશનગરમાં એક લાકડાનાં પીઠામાં ભીષણ આગ ભભૂકી છે આગે  વિકરાળ સ્વરૂપ ઘારણ કરી લીઘું છે. ઘટના સ્થળે હાલ ફાયર ફાઇટરની 40 જેટલી ગાડીઓ પહોંચી છે અને પાણીનો અમારો ચલાવી આગને કાબુમાં લેવા પ્રયાસો કરી રહ્યાં છે  આ વિકરાળ આગ લાગવાનું કોઇ કારણ હજી સામે આવ્યું નથી. આ આગ એટલી ભયાનક હતી કે જેના કારણે આસપાસનાં ઝૂંપડા બળીને ખાખ થઇ ગયા છે. જોકે સદનસીબે આમાં હજી કોઇ જાનહાનીનાં સમાચાર આવ્યાં નથી.

(5:46 pm IST)