Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

સુરતના બારડોલીની સુગર ફેક્ટર સામે મજૂર પ્રૌઢ જીવતા સળગી જતા અરેરાટી

સુરત જીલ્લાના બારડોલીના બાબેન સુગર ફેક્ટરી સામે આવેલી ઝૂંપડપટ્ટી પાસે મજૂરી કામ કરતો વૃદ્ધ અચાનક સળગી ઉઠતા દોડધામ મચી હતી. 

વૃદ્ધનું સળગી જવાથી મોત થયું હતુ. પણ આ વૃદ્ધ કેવી રીતે સળગ્યો તે કારણ અકબંધ છે. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડે અને પોલીસ ઘટનાસ્થળે જઈ તપાસ હાથ ધરી હતી.

(7:01 pm IST)