Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા અમદાવાદને હવે ભારતનું સ્પોર્ટ્સ કેપિટલ બનાવાશે : અમદાવાદમાં ર૩૬ એકરમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ બનાવાશે : રાષ્ટ્રપતિ રામનાથ ગોવિંદ ભૂમિપૂજન કરશે

રાજકોટ : કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ હવે ભારતનું સ્પોર્ટ્સ કેપિટલ બનાવાશે જે અંતર્ગત અમદાવાદમાં ૨૩૬ એકરમાં ૅસરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવૅ બનાવવામાં આવશે, જેનું આજે રાષ્ટ્રપતિ કોવિંદ ભૂમિપૂજન કરશે. આ સ્પોર્ટ્સ એન્કલેવમાં જુદી જુદી ૫૦ રમતો રમાશે અને તે અંતર્ગત ફકત ક્રિકેટ સ્ટેડિયમનું નામ પ્રધાનમંત્રી મોદીના નામ પર રાખવામાં આવ્યું છે તેમ જાણવા મળે છે.

(2:56 pm IST)