Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

ભલે પધાર્યા નરેન્દ્રભાઈ

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના આગમન પૂર્વે વડાપ્રધાન નરેન્દ્રભાઈ પણ અમદાવાદ આવી પહોંચ્યા હતા. નરેન્દ્રભાઈનું રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ, નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઈ પટેલ, ગૃહમંત્રીશ્રી પ્રદીપસિંહ તથા અમદાવાદના મેયર બીજલબેન પટેલે ઉષ્માભર્યુ સ્વાગત કરેલ.

(3:56 pm IST)