Gujarati News

Gujarati News

News of Sunday, 24th February 2019

ભરૂચમાં સાંસદ અહમેદ પટેલ દ્વારા વેલ્ફેર હોસ્પિટલના ઓપરેશન થિયેટરનું કરાયું લોકાર્પણ

ભરુચ વેલ્ફેર હોસ્પિટલ ખાતે ઓપરેશન થિયેટર અને પ્રવેશદ્વાર નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં ભરુચના સામાજિક કાર્યકર્તાઓ કોંગ્રેસી આગેવાનો અને જાહેર જનતા ઉપસ્થિત રહી હતી

  ,વેલ્ફેર ટ્રસ્ટ ના પ્રમુખ સલિમ ફાંસીવાળા ની આગેવાની મા સંપન્ન આ કાર્યક્રમ માં શેક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રે દાન કરવા અહમેદ પટેલ દ્વારા દાતાઓ ને અપીલ કરવામાં આવી હતી

 

(6:01 pm IST)