Gujarati News

Gujarati News

News of Sunday, 24th January 2021

બાયડ શહેર કોંગ્રેસમાં મોટો ભુકંપ : શહેર કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઇ (દિનુભાઈ) ભાજપમાં જોડાયા:

ચૂંટણી પ્રભારી રાજેશ પાઠક અને પૂર્વ ધારાસભ્ય બાલાસિનોરનાઓએ ભાજપનો ખેસ પહેરાવ્યો

અરવલ્લીના  બાયડ શહેર કોંગ્રેસમાં ભુકંપ સર્જાયો છે ખુદ બાયડ શહેર કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઇ (દિનુભાઈ) ભાજપમાં જોડાયા છે કહેવાય છે કે કોંગ્રેસ પક્ષના સ્થાનિક નેતૃત્વથી નારાજ હતા હર્ષદભાઈને ચૂંટણી પ્રભારી રાજેશ પાઠક અને પૂર્વ ધારાસભ્ય બાલાસિનોરનાઓએ ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું

 

(6:55 pm IST)
  • કોરોના રસીનો પ્રતાપ કે નવી નેતાગીરીનો ચમત્કાર ? અમેરિકામાં કોરોના કેસમાં ધીમો ઘટાડો આજે પણ ચાલુ રહ્યો : આજેઅમેરિકામાં પોણા બે લાખથી પણ નીચે નવા કોરોના કેસોનો આંક ચાલ્યો ગયો, સતત ત્રીજા દિવસે બે લાખથી નીચે કેસ રહ્યા, છેલ્લા ૨૪ કલાકમાં યુએસએમાં કોરોનાએ ૩,૫૦૦ના જીવ લીધા: ઈંગ્લેન્ડમાં પણ કોરોનાના નવા ૩૩ હજાર કેસ નોંધાયા અને ૧૪૦૦ ના મૃત્યુ: બ્રાઝિલમાં એકધારા ૬૦ હજાર ઉપર રોજ કેસ નોંધાય છે, આજે ૬૧,૦૦૦ કેસ નોંધાયા: ફ્રાન્સમાં ૨૪ હજાર અને રશિયામાં વીસ હજાર નવા કોરોના કેસ નોંધાયા: ઓસ્ટ્રેલિયામાં ૨૪ કલાકમાં માત્ર ત્રણ નવા કેસ થયા છે: જ્યારે ચીનમાં ૮૦ હોંગકોંગમાં ૮૧ અને યુનાઈટેડ આરબ અમિરાત/દુબઈમાં આજે ૩૫૦૦ નવા કેસ નોંધાયા છે: ભારતમાં ૧૫ હજાર આસપાસના નવા કેસ નોંધાયા, જ્યારે ૧૫૫ મૃત્યુ થયા, સાથોસાથ સોળ હજાર કોરોના દર્દીઓ સાજા પણ થયા છે. access_time 3:52 pm IST

  • મહારાષ્ટ્ર: નાસિકની છાવણીથી મુંબઇના આઝાદ મેદાનમાં પહોંચ્યા ખેડૂતો : તેઓ દિલ્હીની સરહદ પર ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલન કરનારા ખેડૂતોના સમર્થનમાં નાસિકથી મુંબઇ સુધી કૂચ કરી છે. access_time 9:44 pm IST

  • ગુજરાતમાં કોંગ્રેસના ઓબ્ઝર્વર તરીકે છત્તીસગઢના ગૃહમંત્રીની નિમણૂંક : છત્તીસગઢના હોમ મિનિસ્ટર તામ્રધ્વજસિંહની ગુજરાતના ઓબ્ઝર્વર તરીકે કોંગ્રેસ નેતાગીરીએ નિમણૂક કરી છે access_time 5:04 pm IST