Gujarati News

Gujarati News

News of Sunday, 24th January 2021

માટીના ઢગલા પાસે રમતા બે બાળકોની સ્થિતિ બગડતા હોસ્પિટલમાં દાખલ

માટીમાં ઝેરી કેમિકલ મિશ્રિત થયું હોવાના કારણે બાળકોને અસર થઈ હોવાનો આક્ષેપ

ભરૂચ : ઝઘડિયાના પંકચરની દુકાને કામ કરતા પરિવારના બે બાળકોને શંકાસ્પદ હાલતમાં સારવાર અર્થે ખસેડાયા.  છે

 

માટીના ઢગલા નજીક રમતી વખતે બન્ને બાળકોની લથડી હતી. માટીમાં ઝેરી કેમિકલ મિશ્રિત થયું હોવાના કારણે બાળકોને અસર થઈ હોવાનો પરિવારનો આક્ષેપ છે

(4:51 pm IST)