Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

ફિલ્મ એક્ટ્રેસ શાલિની પાંડેએ હિંમતનગરમાં શક્તીવિંગને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

શક્તિ વીગ મહિલાઓ અને સીનીયર સીટીજનમાં અવેરનેસનું કામ કરશે

હિંમતનગર : ફિલ્મી હિરોઇન શાલીની પાંડે હિંમતનગરની મહેમાન બની હતી. શાલીની પાંડેએ હિમંતમગનરમાં શક્તિ વીગનું ઉદઘાટન કર્યુ હતુ. શાલીની પાડેએ શક્તિ વીગને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ હતુ. શક્તિ વીગ મહિલાઓ અને સીનીયર સીટીજનમાં અવેરનેસનું કામ કરશે. અર્જુન રેડ્ડી ફિલ્મની હીરોઇન શાલીની પાડેને જોવા માટે મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થઇ હતી.

(12:55 am IST)