Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

પરેડમાં ગુજરાતની ગાંધીગીરી

પ્રજાસત્તાક દિન નિમિતે ર૬ જાન્યુઆરીએ નવી દિલ્હીમાં યોજાનારી પરેડનું ગઇકાલે ફુલડ્રેસ-રિહર્સલ કરવામાં આવ્યું હતું. ચરખો કાંતી રહેલા ગાંધીજી ગુજરાતના ચિત્ર રથ (ટેબ્લો)નું આકર્ષણ છે.

(11:46 am IST)