Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા અપહરણના આરોપીને પકડી પાડતી અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ

આરોપી અને ભોગ બનનાર છોકરીનો કબ્જો વાડજ પોલીસ સ્ટેશનને સોંપ્યો

અમદાવાદ :સંયુકત પોલીસ કમિશન અમિત વિશ્વકમાં તરફથી ગુમ અપહરણ બાળકના શોધી કાઢવા આપેલ હુકમ અન્વયે નાયબ પૌલીસ કમિશ્રાનર, સાયબર ક્રાઈમ અમિત વસાવાના માર્ગદર્શન હેઠળ મદદનિશ પોલીસ કમિશનર જે.એમ.યાદવની રાહબરી હેઠળ પોલીસ ઇન્સપેકટર એમ.એરા.કુંવાર, સાયબર ક્રાઇમ પો.સ્ટેના સ્કોડના કર્મચારીઓ દ્વારા વાડજ પોલીસ સ્ટેશને ફસ્ટ ગુ. -૧૯૭મુજબના કામે અપહૃત છોકરી નામે કોમલ ૩૬૩ ઈપીકો કલમ 2019/ ડો/ઓફ ભવરસિંહ નાથુસિંક રાજપુત 176/6 બ્લોક નંબર -૨હે મારવાડી,શહેરી ગરીબ આવાસ યૌજના વિવૈકાનંદ મીલ રખીયાલ અમદવાદ. શહૈનાની જેને ને સવારના સાડા દસેક વાગ્યાની આસપાસ કોઈ અજાણ્યો શખ્શ ફરીયાદીના કાયદેસરના વાલીપણા માથી અપહરણ કરી લઈ ગયેલ હોય જે કામના આરોપી તિરાથરાજ ઉર્ફ રાહુલ ચૌહાણ ( રહે, શહેરી ગરીબ ૧૬૪/06 બ્લોક નં આવાસ યોજના વિવેકાનંદ મીલ રખીયાલ અમદાવાદ શહેરનાઓ છેલલા એક વર્ષથી નાસતો ફરતો હોય અને આ કામે અપહૃત છોકરી પણ મળી આવેલ હોય જે બાબતે પો,કો ,શૈલેરાભાઈ વિહાભાઈનાઓએ તેઓના ખાનગી બાતમીદારથી બાતમી મળતા આરોપીને ગરીબ આવાસ યોજના વિવેકાનંદ મીલ રખીયાલ અમદાવાદ શહેર ખાતેથી અપહ્યત છોકરી સાથે ઝડપી પાડી તેની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આરોપી તથા ભોગબનનાર અપ કd છોકરી કબ્જો વાડજ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવૅલ છે. ભોગ બનનાર અપહૃત છૌકરી છેલ્લા એકાદ વર્ષથી મળી આવતી ન હોય તેના પિતા ભવરસિંહ નાથુસિંહ રાજપુત ના દ્વારા હાઈકોર્ટમાં હેબીયર્સ કોર્પસ પણા દાખલ કરવામાં આવેલ હતી

આ કામગીરીમાં પોલીસ ઇન્સ, એમ,એચ, પુવાર,આ, પો,કોન્સ, શૈલેષકુમાર વિહાભાઈ હેડ, કોન્સ, ભાવિનકુમાર મુળજીભાઈ આ, પો, કોન્સ, ચિન્તનકુમાર પ્રવીણભાઈ જોડાયા હતા

(8:55 pm IST)