Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

સુરતના પીપલોદમાં ભેજાબાજે મહિલા ડેન્ટિસ્ટના ખાતામાંથી 83 હજાર ટ્રાન્સફર કર્યા

સુરત:પીપલોદના મહાવીર ચેરીટી રાહત દરના દવાખાનાની ડેન્ટીસ મહિલા તબીબને બજાજ ફાયનાન્સ કેર કંપનીના લોન એકઝીક્યુટીવને મોકલાવવાના બ્હાને ભેજાબાજોએ 10 રૃપિયા ટ્રાન્સફર કરાવ્યા બાદ એક પછી એક પાંચ ટ્રાન્જેકશન થકી રૃા. 83,550 ઉપાડી લેતા આઇ.ટી એક્ટ હેઠળ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી

(5:19 pm IST)