Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી ગ્રાઉન્ડમાં કરૂણમોત

મૃતક તળાજાના મોટા સમઢિયાળાનો મનિષ ભટ્ટ બીટેકની ઈન્ટરનલ પ્રેક્ટિકલ પરીક્ષા આપતો હતો

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના એક વિદ્યાર્થીનું ચાલુ પરીક્ષાએ હાર્ટએટેકથી મોત નિપજ્યું છે. કૃષિ યુનિવર્સિટીમાં બી ટેકના પ્રથમ વષમાં તળાજાના મોટા સમઢિયાળાનો મનિષ ભટ્ટ નામનો વિદ્યાર્થી અભ્યાસ કરતો હતો. અને તે બીટેકની ઈન્ટરનલ પ્રેક્ટિકલ પરીક્ષા આપતો હતો. ત્યારે ગ્રાઉન્ડમાં જ તેનુ મોત નિપજ્યું છે.

(7:23 pm IST)