Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

સુરતના હજીરા વિસ્તારમાં ટ્રકમાં વેલ્ડિંગ કરતી વેળાએ ડીઝલ ટેંક ફાટતા બે કર્મચારીઓ દાઝ્યા : એક ગંભીર

સુરતનાં હજીરા વિસ્તારમાં એક ટ્રક આગમાં લપેટાયાની ઘટના બનવા પામી છે. હજીરા ઓએનજીસી ચોકડી પર એક ટ્રક સળગી ઉઠી હતી. ટ્રકમાં વેલ્ડીંગનું કામ ચાલતું હતું ત્યારે અચાનક ડીઝલની ટાંકી ફાટતાં બની ઘટના બનવા પામી હતી.

 ટ્રકમાં અચાનક આગ લાગવાને કારણે વેલ્ડીંગનું કામ કરી રહેલ બે કર્મચારીઓ દાઝી ગયા હતાં. દાઝેલા બેમાંથી એક કર્મચારી ગંભીર રીતે દાઝતા તેને ખાનગી હોસ્પિટલમાં ખેસડયો હતો.

(12:16 am IST)
  • રાજયના મોલ - મલ્‍ટિપ્‍લેકસમાં પાર્કિંગ ચાર્જનો વિવાદ ફરી હાઇકોર્ટમાં પહોંચ્‍યોઃ મોલ-મલ્‍ટિપ્‍લેકસમાં એક કલાક પાર્કિંગ ફ્રીના નિર્ણય સામે ફરી અપીલઃ હાઇકોર્ટના સિંગલ જજના આદેશ સાથે અમુક મોલ સંચાલકોની અરજી access_time 4:52 pm IST

  • સવારે ૧૦ કલાકે સેન્‍સેકસ ર૦૪ પોઇન્‍ટ ઘટીને ૩૩૯૩૦ અને નીફટી ૭૦ પોઇન્‍ટ ઘટીને ૧૦૧૭૪ ઉપર છેઃ ડોલર સામે રૂપિયો ૭૩.૭૬ ઉપર છે access_time 10:28 am IST

  • રાજ્યમાં તલાટીઓની હડતાળનો બીજો દિવસ:11 હજાર જેટલા તલાટીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર: પડતર માગણીઓની લઈ હડતાળ પર ઉતર્યા છે તલાટીઓ access_time 2:22 pm IST