Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

લોહાણા લગ્ન સગાઇ કેન્દ્ર દ્વારા ઓકટોબરમાં પસંદગી સંમેલન

અમદાવાદ તા ૨૩ : તાજેતરમાં લોહાણા ઇન્ટરનેશનલ કોમ્યુનીટી સંચાલિત લોહાણા લગ્ન સગાઇ કેન્દ્ર લોહાણા લગ્ન ઇચ્છુક હાઇલી એજયુકેટેડ ઉમેદવારોનો ગેટ-ટુ-ગેધર (પસંદગી ંંમેલન) ને સફળતા મળતા લોહાણા લગ્ન સગાઇ કે)દ્ર દ્વારા તા. ૨૮-૧૦ રવિવારે અમદાવાદ ખાતે વિદેશમાં વસતા લોહાણા ઉમેદવારો અને વિદેશ જવા ઇચ્છુક ઉમેદવારો સાથો સાથ સી.એ., એન્જીનીયર્સ, એમ.બી.એ., ડોકટર્સ (તમામ પેથી હોલ્ડર્સ) જેવા હાઇલી પ્રોફેશનલ લગ્ન ઇચ્છુક ઉમેદવારોનો ગેટ-ટુ-ગેધર (પસંદગી સમેલન) યોજવામાં આવેલ છે. રજીસ્ટ્રેશન ફોર્મ્સ વિના મૂલ્યે લોશાણા લગ્ન સગાઇ કેન્દ્ર, ૪૧૨, એ-વિંગ મરડીયા પ્લાઝા, એસોસીએટસ પેટ્રોલ પંપ પાસે, સી.જી. રોડ, નવરંથપુરા, અમદાવાદ ખાતેથી બપોરે ૧૨ થી ૫ મેળવી લેવા, વધુ વિગત માટે કિશોર ઠક્કર (કન્વીનર) નો ૯૯૦૪૦૩૫૦૫૧/ ૯૩૨૭૬ ૨૮૭૭૩ ઉપર સંપર્ક કરવો

(3:38 pm IST)