Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

મહેસાણાના સતલાસણા પીએસઓ દારૂ પીધેલી હાલતમાં બફાટ કરે છે :સ્થાનિકોનો ગંભીર આક્ષેપ:વિડિઓ વાયરલ

મહેસાણાના સતલાસણા પોલીસ પર સ્થાનિક લોકોએ ગંભીર આરોપ લગાવ્યો છે.સ્થાનિકોના કહેવા મુજબ PSO પોલીસ મથકમાં દારૂ પીને આવે છે. અને દારૂ પીધેલી હાલતમાં બફાટ કરે છે. ગાળો ભાંડે છે.

   સ્થાનિક રહીશોએ વીડિયો ઉતારીને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. કોન્સ્ટેબલનું નામ મહેન્દ્રભાઈ છે. અને તેઓ દારૂના નશામાં હોવાનુ સામે આવ્યું છે.

(8:20 pm IST)