Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

ફેર પ્રાઇઝ શોપ એસો.એ મુખ્યમંત્રીને આપ્યું અલ્ટિમેટમ : 2

ઓક્ટોરબરથી અચોક્સ મુદત સુધી વિતરણ વ્યવસ્થાથી અળગા રહેશે.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા ફેર પ્રાઇઝ શોપ એસોસિયેશન દ્વારા આગમી તારીખોમાં તેમની કેટલીક માંગણીઓ મુદ્દે સીએમને રજૂઆત કરાઈ છે જેમાં તેમની માંગણી અંગેનો પત્ર મુખ્ય અધિકારીઓ અને લાગતા વળગતા અધિકારીઓના ત્યાં પહોંચ્યો હોય માટે ગુજરાત રાજ્યના તમામ દુકાનદાર ભાઈઓએ એકી સાથે તારીખ_૨૩/૯/૨૦૨૨ના રોજ મામલતદારને આવેદનપત્ર આપવુ અને તારીખ-૨૫/૯/૨૦૨૨ના દિવસે કલેક્ટર કચેરીએ પણ આવેદનપત્ર આપવાનું રહેશે તથા આગામી ૨ ઓક્ટોરબરથી રાજ્યનાં તમામ દુકાનદારો અચોક્સ મુદત સુધી વિતરણ વ્યવસ્થાથી અળગા રહેશે તેવી ગુજરાત રાજ્યફે પ્રાઇઝ શોપ એન્ડ કેરોસીન લાઇસન્સ હોલ્ડર્સ એસો.ના પ્રમુખ પ્રહલાદ મોદી અને ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોના પ્રમુખ મહિપતસિંહ ગોહિલે મુખ્યમંત્રીને લેખીતમાં અલ્ટીમેટમ આપ્યું છે તેમ નર્મદા જિલ્લા ફેર પ્રાઇઝ એસોસિયેશનનાં પ્રમુખ એન.આર. શેખે જણાવ્યું હતું.
દર મહિને રાહતદરે અનાજનું વિતરણ તપાસણી સમયે ભૌતિક જથ્થામાં ઘટ રેશનિંગ દુકાનઘરોના મુખ્ય પ્રશ્નો અધિકારીઓ 1.પોષણક્ષમ વળતર અથવા પગાર બન્ને માંથી એક 2.વિતરણ ઘટ મજરે મળે ૩. કૉરોના કાળમાં અવસાન પામેલા વેપારીઓને તત્કાળ સહાય ચુકવાય 4. ઓપરેટર અને તોલાટનો પગાર કે સ્ટેશનરી તેમજ ઈન્ટરનેટ ખર્ચ કરવામાંઆવે જેનીદુકાનદારોને થતી હોવાથી મળતા નજીવા કમીશનમાંથી તોલાટનો પગાર , દુકાનનું ભાડું , લાઇટબીલ , ઓપરેટરનો પગાર , ઇન્ટનેટ સહિત સ્ટેશનરીનો ખર્ચ કાઢતા દુકાનદારોને ઘર ચલાવવાનાં પણ ફાંફા છે ત્યારે રાજ્ય ફેરપ્રાઇઝ શોપ એસો દ્વારા છેલ્લા અઢી વર્ષથી વિવિધ પ્રશ્ને રજુઆત કરાઇ રહી છે પરતું સરકાર દ્વારા ધ્યાન ન અપાતા અનેક દુકાનદારોએ કંટાળીને રાજીનામાં આપી દીધાછે.એફ.પી.એસ એસો.દ્વારા રજુઆત કરાઇ છે કે હાલમાં ક્વિન્ટલ દીઠ મળતા ૧૫૦ કમીશનની સામે મોંઘવારી અને કેરોસીનનું વિતરણ બંધ થવાના કિસ્સામાં દુકાનદારોને ફિક્સકમીશનની સાથે પગાર નક્કી કરવામાં આવે તેમજ ઓપરેટર અને તોલાટ માટે પગાર , દુકાનોનું ભાડું , સ્ટેશનરી. લાઇટબીલ , ઇન્ટરનેટનો અલગ ખર્ચ મંજૂર કરવામાં આવે .દુકાનદારને દર મહિને જથ્થામાં ઘટ પડે છે જે મજરે અપાતી ન હોવાથી આર્થિક નુકસાન સાથે સ્ટોકમાં પણ ઘટ આવે છે આવા કિસ્સામાં દ્વારા દંડની કાર્યવાહી કરવામાં આવે છે.

આ ઉપરાંત દુકાનદારને ઘટ બાબતે દંડ ફટકારવા છતાં સિસ્ટમમાંથી જથ્થો બાદ આપવામાં આવતો નથી . હાલમાં વાજબી ભાવના દુકાનદારનું અવસાન થતાં તેના દ્વારા સંચાલિત દુકાનનો ચાર્જ અન્ય દુકાનદારને 6 લાઇટબીલ તેમજ દુકાનભાડુ સોંપી દેવાય છે પરંતું પિતિ કુંટુબ પર મોભી ગુમાવ્યાના શોક વચ્ચે આર્થિક ભરણ પોષણની આવક બંધ થાય છે ત્યારે દુકાનદારની હયાતીમાં નોમીનેશનની સુવિધા આપવા માગણી કરાઇ છે . રાજ્યના અગ્ર સચિવે આ બાબતે સહમતી દર્શાવી હોવા છતાં આજદિન સુધી તેનો પરિપત્ર કે ઠરાવ કરવામાં આવ્યો નથી . નાગરિક પુરવઠા નિગમના એક પણ ગોડાઉનમાંથી હાલમાં આપવામાં આવતો જથ્થો પુરતા પ્રમાણમાં વજનમાં આપવામાં આવતો નથી . દુકાનદારોને તાનમાં ૫૦-૫૭૦ ક્લો અને પ્લાસ્ટિકની બેગમાં ૫૦ ૧૪૦ કિલો સ્ટાન્ડર્ડ કરીને આપવાના નિયમનું એક પા ગોડાઉન પર પાલન નવગુજરાત સમય > સાણંદ છેલ્લા અઢી વર્ષથી રાજ્યના સસ્તા અનાજના ૧૭૦૦૦ દુકાનદારો વતીર્તમના વિવિધ પ્રશ્નો અને માંગણીઓ બાબતે રાજ્ય ફેર પ્રાઇઝ શોપ એસોસિએશને અનેક આવેદનપત્રો આપ્યા છે .

 કોરોના મહામારીની પ્રથમ અને બીજી લહેરમાં જ્યારે લોકો ઘરની બહાર નીકળતા ડરતા હતા ત્યારે દુકાનદારોએ પોતાના જીવ જોખમમાં મુકીને જથ્થાનું વિતરણ કર્યુ હોવા છતાં દુકાનદારોના પ્રશ્ને સ૨કા૨ દ્વારા દુર્લક્ષ સવવામાં આવી રહ્યુ છે ત્યારે આગામી ૨ ઓક્ટોરબરથી રાજ્યના તમામ દુકાનદારો અચોક્સ મુદત સુધી વિતરણ વ્યવસ્થાથી અળગા રહેશે તેવી ગુજરાત રાજ્યફે પ્રાઇઝ શોપ એન્ડ કેરોસીન લાઇસન્સ હોલ્ડર્સ એસો.ના પ્રમુખ પ્રહલાદ મોદી અને ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોના પ્રમુખ મહિપતસિંહ ગોહિલે મુખ્યમંત્રીને લેખીતમાં અલ્ટીમેટમ આપ્યું છે ,

 સરકાર દ્વારા રાજ્યના ૧૭૦૦૦ રેશનીંગ દુકાનદારો મારફતે કાર્ડ ધારકોને 7. સરકારી જમીન પર દુકાન બનાવવા એક પ્લોટ અપાય 8 રજીસ્ટર નિભાવવામાંથી મુક્તિનો તત્કાલ પરિપત્ર 9 દુકાનદારનું આકસ્મિક અવસાન થાય તેની વારસાઈ તાત્કાલિક ધોરણે થાય થતું નથી જેને કારણે દુકાનદારોને જથ્થો ઓછો અપાવામાં આવે છે અને વિતરણમાં ઘટ આપવામાં આવતી નથી તેને કારણે દુકાનદાર પર મરણતોલ માર પડે છે.ગુજરાત રાજ્યફેર પ્રાઇઝ શોપ એન્ડ કેરોસીન લાઇસન્સ હોલ્ડર્સ એસો.ના પ્રમુખ પ્રહલાદ મોદી અને ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસો.ના પ્રમુખ મહિપતસિંહ ગોહિલ દ્વારા આ તમામ પ્રશ્નોનું સુખદ નિરાકરણ લાવવા મુખ્યમંત્રીને અલ્ટીમેટમ આપીને બીજી ઓક્ટોબરને ગાધી જયંતીથી રાજ્યભરના ૧૭૦૦૦ દુકાનદારો આંદોલનના શ્રીગણેશ કરીને વિતરણ વ્યવસ્થાથી અળગા રહેશે તેવી ચીમકી અપાઇ છે

(10:29 pm IST)