Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

પ્રતિક્ષા હેઠળના ૭ સહિત ૧૨ I.P.S અધિકારીઓની બદલી

પરિમલ પંડયા મહિલા અને બાળ વિકાસ વિભાગમાં સંયુકત સચિવ : પોરબંદરના નવા ડી.ડી.ઓ તરીકે બી.ડી.નિનામા

ગાંધીનગર,તા. ૨૩: ગુજરાતના ૧૨ આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. તેની વિગત નીચે મુજબ છે.

અધિકારીનું નામ

 હાલની જગ્‍યા

બદલી/ નિમણુંકની જગ્‍યા

બી.ડી. નિનામા

નિમણૂક માટે પ્રતિક્ષામાં

ડીડી.ઓ, પોરબંદર

ડી.કે.બારિયા

નિમણુક  માટે પ્રતિક્ષામાં

ડીડીઓ, પંચમહાલ

કે.એન.શાહ

એડિ. ઇન્‍ડસ્‍ટ્રીઝ કમિશનર

ડી.ડી.ઓ, અરવલ્લી

સી.બી.બલાત

નિમણુક માટે પ્રતિક્ષામાં

એકિઝ.ડિરેકટર, ટ્રાયબલ ડેવલપમેન્‍ટ

પી.બી.પંડયા

નિમણુક માટે પ્રતિક્ષામાં

જોઇન્‍ટ સેક્રેટરી, મહિલા-બાળ વિકાસ

એ.બી.રાઠોડ

ડીડીઓ , પંચમહાલ

એડિશનલ ડેવલપમેન્‍ટ કમિશનર

વી.કે.અડવાણી

ડીડીઓ, પોરબંદર

સ્‍પેશ્‍યલ ડિરેકટર, SIRD

આર.આર.ડામોર

એડિ. કલેકટર, ભાવનગર

રિઝનલ કમિશનર, મ્‍યુનિસિપાલીટીઝ , ગાંધીનગર

એલ.એમ.ડીન્‍ડોડ

નિમણુક માટે પ્રતિક્ષામાં

 જોઇન્‍ટ સેક્રેટરી, આરોગ્‍ય

જે.પી. દેવગણ

એડિ.ડિરેકટર, સર્વ શિક્ષા

જોઇન્‍ટ સેક્રેટરી, શિક્ષણ

આર.એમ.ડામોર

નિમણુક માટે પ્રતિક્ષામાં

જોઇન્‍ટ સેક્રેટરી, મહેસુલ

એસ.પી.ભગોરા

નિમણુક માટે પ્રતિક્ષામાં

એમડી, વુમન ઇકોનોમિક ડેવ. કોર્પોરેશન

 

 

 

(10:24 am IST)