Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

રાજ્યના ઇન્કમટેક્સ વિભાગમાં મોટાપાયે ફેરબદલ : 91 જેટલા આસિસ્ટન્ટ કમિશનરની બદલી

રાજકોટના એચ.પી.જોશીને જૂનાગઢ ચેતન કાચાને જામનગર અને રોહિત વર્માની સુરતમાં ટ્રાન્સફર : રાજકોટમાં સમીર મેકવાન, વિવેક જોહરી, હરીશ મિત્તલ, પ્રકાશ ભટ્ટ, આદર્શ તિવારી ,એમ.બી.પટેલ અને અજુડીયા મનીષની નિમણુંક

અમદાવાદ : રાજ્યના ઇન્કમટેક્સ વિભાગમાં મોટાપાયે ફેરફારા કરાયા છે રાજ્યના 91 જેટલા આસિસ્ટન્ટ કમિશનરની બદલી કરાઈ છે રાજકોટના એચ,પી,જોશીને જૂનાગઢ,ચેતન કાચાને જામનગર અને રોહિત વર્માની સુરતમાં ટ્રાન્સફર કરાઈ છે જયારે  રાજકોટમાં સમીર મેકવાન ,વિવેક જોહરી,હરીશ મિત્તલ,પ્રકાશ ભટ્ટ,આદર્શ તિવારી , એમ.બી.પટેલ અને અજુડીયા મનીષની નિમણુંક થઇ છે

(12:16 am IST)