Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

સુરતના અડાજણમાં રોડ પર મોટું ગાબડું :અધિકારીઓએ બેરીકેટ મૂકી રસ્તો બંધ કરી દીધો : સ્થાનિકોમાં ભારે રોષ

 

સુરતના અડાજણ વિસ્તારમાં એલ. પી. સવાણી રોડ પર મોટું ગાબડું પડ્યું છે જેથી કરીને તંત્રએ  રોડ બંધ કરી દેવાની ફરજ પડી હતી. રસ્તા પર મોટો  ગાબડું  પડી જતાં સ્થાનિકોએ પાલિકાને જાણ કરી હતી. પાલિકાના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને રસ્તા પર બેરીકેડ મુકી દઈને રસ્તાને બંધ કરી દેવામાં આવ્યો હતો. જો કે, વરસાદ થોડા દિવસોથી બંધ થઈ ગયા બાદ રસ્તામાં ગાબડાં પડતાં લોકોમાં કામગીરીને લઈને સવાલો ઉભા થયાં હતાં.

(11:08 pm IST)