Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

ઠાકોર સમાજની નારાજગી દૂર કરાશે : ચારેય બેઠકો ભાજપ જીતશે : કુંવરજીભાઈ બાવળીયા

પેટ ચૂંટણી પહેલા કેબિનેટ મંત્રીનું મોટું નિવેદન

અમદાવાદ : રાજ્યમાં વિધાનસભાની પેટાચૂંટણીની તારીખો જાહેર થઇ ચુકી છે બીજીતરફ અલ્પેશ ઠાકોર સામે ઠાકોર સમાજનો અસંતોષ બહાર આવી રહ્યો છે ત્યારે પેટાચૂંટણી પહેલા કેબિનેટમંત્રી કુંવરજીભાઇ બાવળીયાનું મોટું નિવેદન આવ્યું છે કુંવારજીભાઈએ કહ્યું કે ઠાકોર સમાજની નારાજગી દૂર કરવામાં આવશે અને ચારેય બેઠકો પર ભાજપ જીતશે.

(6:31 pm IST)
  • કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું કે હું ખુશ છું કે અમેરિકામાં પીએમ મોદીને નહેરુના યોગદાનની યાદ અપાવાઈ : જયરામ રમેશે કહ્યું કે તેને એ વાતની ખુશી છે કે વડાપ્રધાન મોદીને જવાહરલાલ નહેરુએ આપેલા યોગદાનની અમેરિકામાં યાદ દેવડાવી access_time 1:09 am IST

  • ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપીને નરેન્દ્રભાઈએ જોખમી પગલુ ભર્યુ? નવી દિલ્હી : અમેરિકામાં 'હાઉડી મોદી' કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જોખમી પગલુ ભર્યાનું ચર્ચાઈ રહ્યુ છે. જો ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિની ચૂંટણી હારી જાય તો નરેન્દ્રભાઈ માટે પરિસ્થિતિ ખૂબ જ કઠીન બની જશે. નવા રાષ્ટ્રપતિ સાથે સંબંધ બાંધવામાં તેમને ઘણી પરીક્ષાઓનો સામનો કરવો પડશે તેવુ રાજકીય પંડિતો માની રહ્યા છે. access_time 5:39 pm IST

  • કાશ્મીરમાં મંદિરો મામલે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણયઃ ૫૦ હજાર બંધ મંદિરના કપાટ ખોલાશેઃ કેન્દ્ર સરકારના સર્વે બાદ બંધ શાળાઓને પણ ખોલાશેઃ કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી કિશન રેડ્ડીનું નિવેદન access_time 4:09 pm IST