Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

સંગીત નાટક અકાદમીમાં સભ્ય સચિવ પદે ફરી જે. એમ. ભટ્ટ

રાજકોટ : ગુજરાત રાજય સંગીત નાટક અકાદમીના સભ્ય સચિવ તરીકે ફરી અધિક કલેકટર કક્ષાના નિવૃત અધિકારી શ્રી જે. એમ. ભટ્ટને જવાબદારી સોંપવામાં આવી છે. તેમની નિવૃતિ બાદ સરકારે એક વર્ષ કરાર આધારિત નિમણુક કરેલ. તેની મુદત પુરી થઇ જતા ફરી સરકારે વધુ એક વર્ષ એ જ સ્થાન પર નિમણુક આપી છે. શ્રી જે. એમ. ભટ્ટ (મો. ૯૪ર૭૭ ૦ર૧૮૦) ભુતકાળમાં ધ્રાંગધ્રામાં પ્રાંત અધિકારી, અમરેલીમાં નિવાસી  અધિક કલેકટર વગેરે પદ પર રહી ચૂકયા છે.

(12:01 pm IST)