Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

છોટાઉદેપુરના નસવાડીના કોઝવે પરથી બાઈક ચાલાક તણાયો :બે કી,મી દૂરથી મૃતદેહ મળ્યો

છોટાઉદેપુરના નસવાડીના કોઝવે પરથી બાઈક ચાલાક તણાયો :બે કી,મી દૂરથી મૃતદેહ મળ્યો

છોટાઉદેપુરના નસવાડીના કોઝ વે પરથી બાઇક લઇને પસાર થઇ રહેલો યુવાન તણાયો હતો મોડીરાત્રે કોઝ વે પરથી બાઇક લઇને નીકળેલા યુવકનું બાઇક નદીમાંથી મળી આવ્યું છે જ્યારે તેનો મૃતદેહ બે કિલોમીટર દૂરથી મળી આવ્યો છે.

 મોડી રાતે કોઝ વે પરથી નીકળેલો યુવક પાણીના પ્રવાહમાં તણાયો હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે.મૃતદેહને સામુહીક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.

યુવકના મૃત્યુંના સમાચાર અચાનક મળતા પરિવાર અને પડોશીઓ શોકમાં ગરકાવ થઇ ગયા છે. હાલ પોલીસ પણ આ મામલે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

(9:53 pm IST)
  • ઇડરના કાનપુર પાસેની ભેંસકા નદીમાં એક યુવક તણાયો:પાણીની આવક વધતા યુવક તણાયો:વહીવટી તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું :યુવકની શોધખોડ હાથ ધરી access_time 1:03 am IST

  • પોરબંદરમાં શંક્સ્પદ સ્વાઈનફ્લૂનો કેસ નોંધાયો :ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ જામનગર રીફર કરતા રસ્તામાં જ પ્રાણ પંખેરું ઉડી ગયું :ઘેરો શોક છવાયો access_time 9:56 pm IST

  • રાજકોટ:સ્વાઇન ફ્લૂના વધુ 4 કેસ પોઝિટિવ નોંધાયા:ગોંડલના 2 અને રાજકોટના 2 કેસ પોઝિટિવ નોંધાયા: કુલ 21 દર્દી સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ: કુલ 36 સ્વાઈન ફલૂના કેસ નોંધાયા access_time 1:03 am IST