Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં 4,363 દૂષ્કર્મના નોંધાયા કેસ:અમદાવાદમાં સૌથી વધુ ગુન્હા

અમદાવાદ :ગુજરાત રાજ્ય મહિલા માટે સુરક્ષિત હોવાના બણગા ફુંકતી સરકાર માટે આંખો ઉઘાડતા આંકડા સામે આવ્યા છે. સરકારે જાહેર કરેલા આંકડા મુજબ ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં મહિલાઓ પર દુષ્કર્મના 1,407 કેસ નોંધાયા છે. જેમાં 50 ટકાથી વધુ સગીરા પર દુષ્કર્મના કેસ છે. અમદાવાદ મહિલાઓ પર અત્યાચારના બનાવોમાં સૌથી ટોચ પર રહ્યુ છે. અહીં બળત્કારના 621 કેસ નોંધાયા છે.

(12:01 am IST)