Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

પાટણમાં રૂ. ૬.૬૪ લાખની આંગડીયા લૂંટનો ભેદ ઉકેલાયોઃ પ ની ધરપકડ

પાટણ : થોડા સમય પહેલા પાટણનાં ચતુરભુજ બાગ નજીક સુરેશ્વર એસ્ટેશન નામની ઓફીસનો કર્મચારીનો થેલો ઝૂંટવી લઇને રૂ. ૬.૬૪ લાખની બનાવ બન્યો હતો. આ ઘટનામાં પોલીસ અધિક્ષક શોભા ભુતડા એલસીબી પીએસઆઇ વાય. કે. ઝાલા, ઇન્ચાર્જ પી. આઇ. આર. જી. ચૌધરી સહિતની ટીમે આ ગુન્હામાં પ શખ્સોને રૂ. ર.ર૧ લાખના મુદામાલ સાથે ઝડપી પાડેલ છે. (તસ્વીર - અહેવાલ : જયંતિભાઇ ઠક્કર -પાટણ)

(3:50 pm IST)