Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

આતંકી હુમલાના ઇનપુટ બાદ મરીન ટાસ્ક ફોર્સ અને મરીન પોલીસનું સર્ચ ઓપરેશન બોટોની તઆલસી લઈને દસ્તાવેજી પુરાવા ચકાસ્યા :કાંઠા વિસ્તારોમાં સઘન ચેકીંગ

સુરત : આંતકી હુમલાની દહેશતને લઇને મરીન ટાસ્ક ફોર્સ અને મરીન પોલીસે સર્ચ ઓપેરેશન હાથ ધર્યુ છે..વલસાડ જીલ્લમાં  ટેરર એટેકના ઇનપુટ બાદ સુરક્ષાને લઈને.જમીન અને દરિયામાં નિરીક્ષણો તેજ બન્યા છે.બોટોની તલાશી લીધાની સાથે બોટોના દસ્તાવેજી પુરાવાઓ ચકાસવામાં આવ્યાં હતાં.

દક્ષિણ ગુજરાતના ઉમરગામ તાલુકાના કાંઠા વિસ્તારમાં નારગોળ મરીન પોલીસ.મરીન ટાસ્ક ફોર્સના કમાન્ડોએ કાંઠા વિસ્તારમાં સર્ચ ઓપેરેશન હાથ ધર્યું છે.

(11:19 pm IST)