Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની શુભેચ્છા મુલાકાત લેતા શૂટર લજ્જા ગોસ્વામી : રૂપાણીએ અભિનંદન પાઠવ્યા

અમદાવાદ :મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીની શુભેચ્છા મુલાકાત  આજે ગાંધીનગર માં શૂટર લજ્જા ગોસ્વામીએ લીધી હતી.

   કોમન વેલ્થ ગેઇમ્સ અને વર્લ્ડ કપ શૂટિંગ સહિત આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં વિજેતા નીવડી ગુજરાત અને ભારત નું નામ રોશન કરનાર લજ્જા ગોસ્વામી ને રાજ્ય પોલીસ દળ માં પોલીસ ઇન્સપેક્ટર તરીકે સીધી જ નિમણુંક આપવામાં આવી છે.

  મુખ્યમંત્રી વિજય ભાઈ એ લજ્જા ગોસ્વામી ને અભિનંદન પાઠવ્યા હતા

(7:40 pm IST)