Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

લાંચમાં ઝડપાયેલ અમદાવાદની એલ.ડી.હોસ્‍પિટલના મેડીકલ સુપ્રિટેન્‍ડન્‍ટ ડો.આર.સી.શાહના આગોતરા જામીની માંગણી સુપ્રિમકોર્ટે ફગાવી દીધી

રાજકોટઃ લાંચમાં ઝડપાયેલ  એલ.જી હોસ્‍પિટલ, અમદાવાદના ફરજ મોકૂફ મેડીકલ સુપ્રિટેન્‍ડર ડો.આર.સી.શાહના જામીન સુપ્રિમકોર્ટે અંતે ના મંજુર કરીયા છે. આરોપીની ધરપકડ ન કરવા સંબંધમાં આ અગાઉ આપેલ વચગાળાની રાહત પણ અદાલતે રદ કરી છે

(9:53 pm IST)