Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

જી.એસ.બ્રહ્મભટ્ટ હવે ગાંધીનગર અર્બન ડેવલપમેન્‍ટ ઓથોરીટી(ગુડા)નો ચાર્જ સંપૂર્ણ રીતે સભાળશેઃ (જી.એસ.ડી.એમ.એ.)ના ચાર્જમાંથી મુક્‍ત કરાયા

રાજકોટઃ આઇ.એ.એસ. કેડરના જીસી બ્રહ્મભટ્ટ કે જેવો એડીશ્‍નલ ચીફ એકઝીકયુટીવ ઓફિસર ગુજરાત સ્‍ટેટ ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ઓથોરીટી (જી.એસ.ડી.એમ.એ) ગાંધીનગરના ચાર્જ ઉપરાંત ચીફ એકઝીકયુટીવ ઓફીસર ગાંધીનગર,અર્બન ડેવલોપમેન્‍ટ ઓથોરીટી (ગુડા) ગાંધીનગરનો વધારોનો ચાર્જ સંભાળતા હતા તેઓને જીએસડીએમએ ચાર્જ માંથી મુક્‍ત કરી ગાંધીનગરના અર્બન ડેવલોપમેન્‍ટ ઓથોરીટી (ગુડા)નો ચાર્જ સંપૂર્ણ રીતે આપવામાં આવ્‍યાનુ સુત્રો જણાવે છે.

(9:52 pm IST)