Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

પંચમહાલ: પાનમ જળાશય યોજનાના એક્સ્ક્યુટીવ એન્જિનિયરનું વાહન જપ્ત

નસીરપુરના ખેડૂતની જમીન સંપાદન મામલે વળતર ના ચૂકવતા કોર્ટે કર્યો હતો હુકમ

પંચમહાલ: પાનમ જળાશય યોજનાના એક્સ્ક્યુટીવ એન્જિનિયરનું વાહન જપ્ત કરવા કોર્ટે આદેશ આપ્યો છે નસીરપુરના ખેડૂતની જમીન સંપાદન મામલે વળતર ના ચૂકવતા કોર્ટે હુકમકર્યો હતો 

ખેડૂતને  કોર્ટ દ્વારા અપાયેલ સમય મર્યાદા દરમિયાન જો વળતર નહિ ચૂકવાય તો સરકારી વાહનની હરાજી કરાશે.

 

(12:18 pm IST)