Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

ઉકાઇ ડેમની સપાટી ૨૯૭ ફૂટને પારઃ કોઝવે હજુ પણ બંધ

 વાપી તા ૨૩ : મેઘરાજા પણ જાણે રવિવારે રજાના મુડમાં હોય તેમ વિરામ લેવા છેલ્લા ૨૦૪ કલાકમાં રાજય મા઼ માત્ર ૧૪ જીલ્લાના ૪૦ તાલુકાઓમાં ઝરમર થછ ૩૧ મી.મી. સુધી વરસાદ નોંધાયેલ છે.

છેલ્લા ૨૪ કલાકમાં રાજયનામ વિવિધ વિસ્તારોમાં નોૈંધાયેલ વરસાદના મુખયત્વ આંકડામાં સુબીર ૩૧ મીમી, વધઇ ૨૧ મીમી, જેતપુર પાલી, વાસદા અને કપરાડા ૧૩-૧૩ મીમી વરસાદ નોંધાયેલ છે જયારે આકાંદ, સાજેલી અને આહવા ૧૧-૧૧ મીમી વરસાદ નોંધાયેલ છે જયારે અન્ય ૩૧ તાોલુકાઓમાં ૧ થી ૮ મીમી સુધીના હળવા ઝાપટા નોંધાયેલ છે. (૩.૫)ે

 

(12:15 pm IST)