Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

અમદાવાદમાં થલતેજ ખાતે ૧૦૦૦ કરોડના ખર્ચે ગુજરાતનો સોૈથી મોટો મોલ બનશે

અમદાવાદ : ગુજરાતનો સોૈથી મોટો મોલ અમદાવાદના એસ.જી. હાઇવે પર, ઝાયડ્સ હોસ્પિટલ ક્રોસ રોડ ખાતે બનશેઃ મુંબઇના ફોનીકસ ગ્રુપે અમદાવાદના બીસફુલ ગ્રુપ સાથે કર્યો કરારઃ ૧૦૦૦ કરોડનો ખર્ચ થશેઃ ૨૫૦૦૦ સ્કવેર ફુટ યાર્ડના પ્લોટ પર ૯ લાખ ચો.ફુટ બિલ્ટઅપ સ્ટેસમાં બનશે મોલઃ અમદાવાદના ગ્રુપે ૩૫૦ કરોડમાં જમીન ખરીદી હતી. (૧.૧૦)

(10:16 am IST)