Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કાલે બનાસકાંઠા જિલ્લાના પ્રવાસે ૧૭માં શાળા પ્રવશોત્સવનો શુભારંભ કરાવશે

મુખ્યમંત્રી વડગામ તાલુકાના મેમદપૂરા પ્રાથમિક શાળામાંથી કરાવશે શાળા પ્રવેશોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ

અમદાવાદ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કાલે બનાસકાંઠા જિલ્લાના પ્રવાસે જશે, મુખ્યમંત્રી ૧૭માં શાળા પ્રવશોત્સવનો શુભારંભ કરાવશે
મુખ્યમંત્રી વડગામ તાલુકાના મેમદપૂરા પ્રાથમિક શાળામાંથી કરાવશે શાળા પ્રવેશોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે

 મુખ્યમંત્રી  શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે તાપી જિલ્લાના નિઝર તાલુકાના રુમકિ તળાવની પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવમાં સહભાગી થશે
મુખ્યમંત્રી ૨૫ જૂને અમદાવાદ મહાનગરપાલિકાની મેમનગર પ્રાથમિક શાળામાં બાળકોને  શાળા-પ્રવેશ કરાવશે
23, 24 અને  25 જૂન એમ ત્રણ દિવસ આયોજન થશે ,૧૮ હજાર ગામોની ૩૨,૦૧૩ સરકારી શાળઓમાં પ્રવેશોત્સવ -૨.૦ નું આયોજન કરાયું છે,

(7:09 pm IST)