Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

વડોદરાઃ ૯ ધોરણના વિદ્યાર્થીની હત્યા કરનાર આરોપી વિદ્યાર્થી વલસાડથી ઝડપાયો

અનેક રહસ્યો ખુલે તેવી શકયતા

વડોદરૉં વડોદરાની ભારતી સ્કુલના ટોયલેટમાં ધોરણ ૯ના વિદ્યાર્થીની હત્યા કરીને ફરાર થઈ ગયેલો વિદ્યાર્થી મોડીરાતે વલસાડથી પકડાયો હોવાનું જાણવા મળ્યું હતુ કાયદાના સંઘર્ષમાં આવેલા ધોરણ ૧૦માં ભણતા વિદ્યાર્થી આરોપીને વડોદરા ખાતે લવાયા બાદ હત્યાનું સાચું કારણ અને હત્યા કરવા માટે મદદગારી કરનારા બીજા વિદ્યાર્થીઓના નામો ખુલે તેવી શકયતા જોવા મળી રહી છે.

 

(3:54 pm IST)