-
શું તમે ઈન્ટરવ્યૂ માટે જાવ છો ? તો બોસને કયારેય ન કહેવી આ વાતો access_time 9:47 am IST
-
સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખુબજ ગુણકારી છે હિંગ, વાંચો આના ચમત્કારી ફાયદાઓ access_time 9:47 am IST
-
સ્વાદિષ્ટ પિસ્તા ખાવાના છે લાજવાબ ફાયદાઓ... access_time 9:47 am IST
-
સની લિયોનીનુ વિડિઓ સોન્ગ 'હોલિવૂડ વાલે નખરેના'એ યુટ્યુબ મચાવી ધમાલ.. access_time 6:20 pm IST
-
ઉમેશ યાદવ અને દિનેશ કાર્તિક માટે આવું કહ્યું સંજય માંજરેકરે access_time 5:09 pm IST
-
જે શાંતિની વાત કરે તેને ચોકમાં ઉભા રાખી લાફાવાળી કરો access_time 10:34 am IST
અમદાવાદના 1000 ભેળસેળીયા વેપારીઓ ઉપર કાનૂની કોરડો વીંઝાયો: ભાગેડુ જાહેર:પાસપોર્ટ રદ કરવા આદેશ
કોર્ટે 700 કેસોના આરોપીઓની યાદી પાસપોર્ટ ઓથોરીટીને સોંપી

અમદાવાદ ;આમદાવાદમાં ખાદ્ધ પદાર્થોની ભેળસેળમાં પકડાયા બાદ કોર્ટેમાં હાજર નહી થતા વેપારીઓ સામે કાનૂની કોરડો વીંઝાયો છે 1999 થી 2014 સુઘીના પેંડીગ કેસોનો નિકાલ કરતા આવા વેપારીઓને ભાગેડુ જાહેર કરાયા છે.ફરાર જાહેર થયેલા એક હજાર જેટલા આરોપીઓના પાસપોર્ટ રદ્દ કરવા મેટ્રો કોર્ટે આદેશ કર્યો છે. 700 કેસોના આરોપીઓની યાદી કોર્ટે પાસપોર્ટ ઓથોરીટીને સોંપી છે. જેમના પાસપોર્ટ રદ્દ કરવામા આવશે.
ખાદ્ધ પદાર્થોમાં ભેળસેળ કરનારા આવા વેપારીઓ પર એએમસી દ્વારા કેસો કરવામા આવ્યા હતા. જો કે આ કેસમો માં વેપારીઓ કોર્ટ સમક્સ વર્ષોથી હાજર થતા નથી, અને સજા કર્યા બાદ પણ આરોપીઓ ભાગતા ફરે છે આવા તમામ વેપારીઓના પાસપોર્ટ તત્કાલ અસરથી રદ્દ કરવા ચીફ મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ દ્રારા આદેશ કરાયો છે.
વકીલ મનોજ કંધારે જણાવ્યું કે, અમુક કિસ્સાઓમાં આરોપીઓ વિદેશ જતા રહ્યા હોવાનુ ધ્યાને આવ્યુ છે. આવા તમામ વેપારીઓની વિગત પાસપોર્ટ ઓફીસને આપવામા આવી છે તે સીઝ કરવા અને તેઓ ક્યારે પણ આવે તો તેમને એરેસ્ટ કરવા હુકમ કરવામા આવ્યો છે.
-
હિમાચલ પ્રદેશનાં ચંબામાં ૩ની તિવ્રતાના ભુકંપના આંચકા અનુભવાયા access_time 2:13 pm IST
-
UK-India Week 2018 - શિલ્પા શેટ્ટી - ગ્લોબલ ઈન્ડિયન આઈકન : યુકે અને ભારત વચ્ચે વિનિંગ પાર્ટનરશીપની ઉજવણી કરવા માટે બીજો વાર્ષિક યુકે-ઈન્ડિયા એવોર્ડ સમારંભ યોજાઈ ગયો. 2018 ઈવેન્ટમાં એવા વ્યક્તિઓ અને સંગઠનો કે જેમણે આ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે નોંધપાત્ર યોગદાન આપ્યુ તેમની સ્વીકૃતિ અને ઉજવણી કરવામાં આવી. ગ્લોબલ ઈન્ડિયન આઈકન એવોર્ડ શિલ્પા શેટ્ટી કુંદ્રાને આપવામાં આવ્યો. access_time 12:53 am IST
-
GEBનું ધબાય નમઃ રાજકોટમાં હજુતો મેઘરાજાએ અમીછાંટાજ પાડ્યા છે, ત્યાં તો પોણા રાજકોટની વીજળી થઈ ગુલ! : વધુ વરસાદ પડશે તો GEB શુ કરશે? : લોકોમાં ફેલાયો જબરો રોષ access_time 6:40 pm IST
-
સર્વર ઠપ : એર ઈન્ડિયાની વિમાની સેવાને અસર થઈ access_time 7:06 pm IST
-
જમ્મુ-કાશ્મીર : પથ્થરમારાની આડમાં ગ્રેનેડ ફેંકી રહ્યા છે આતંકવાદીઓ : સુરક્ષા એજન્સીઓ હેરાન access_time 11:36 am IST
-
કુવાડવા પોલીસ અને ક્રાઇમ બ્રાંચે તરઘડીયા તથા અણીયારામાં જૂગાર રમતાં ૧૯ને પકડ્યા access_time 12:50 pm IST
-
કોર્પોરેશનની હાઇસ્કુલો ખાનગી શાળા સામે ટક્કર જીલે તેવો એકશન પ્લાન તૈયાર access_time 3:56 pm IST
-
માતાની બિમારી જોઇ ન શકતાં ઉપલેટાના નિલાખાની આહિર યુવતિનો આપઘાત access_time 11:46 am IST
-
મહિલાઓ વધુ વાંચન દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરેઃ ડી.ડી.ઓ ડોબરીયા access_time 12:03 pm IST
-
શાપર-વેરાવળમાં જાહેરમાં જુગાર રમતા ૭ પકડાયા : ૧.રર લાખનો મુદ્દામાલ કબ્જે access_time 11:50 am IST
-
પડધરીના નાનાવડા, નાનાઇટાળામાં બાળાઓને નોટબુક વિતરણ access_time 12:04 pm IST
-
અમદાવાદ શહેરમાં લાખો બાંધકામ હજુ ગેરકાયદે છે : રિપોર્ટમાં દાવો access_time 7:04 pm IST
-
વડોદરાના ન્યુ અલકાપુરી વિસ્તારમાં એક તરફી પ્રેમ પ્રકરણમાં વોચમેને યુવતીની હત્યા કરી access_time 5:51 pm IST
-
પતિને સંતરામાં ઝેર આપી મોતનેઘાટ ઉતારનાર પત્નીને કોર્ટે 20 વર્ષની સજાની સુનવણી કરી access_time 6:48 pm IST
-
આવતી કાલનો દિવસ સાઉદી અરબ માટે હશે ખાસ access_time 6:47 pm IST
-
૧૩ મગર ભરેલા તળાવમાં આ ભાઇએ ડૂબકી મારી access_time 11:43 am IST
-
વર્લ્ડકપની રેપ્લિકામાં ડ્રગ્સનો વેપાર access_time 1:59 pm IST
-
મોહમ્મ્દ શમીને પત્નીએ લગાવ્યો નવો આરોપ: ટૂંક સમયમાં શમી કરશે બીજા લગ્ન access_time 4:41 pm IST
-
અંડર-૧૩ નેશનલ ચેસમાં ગુજરાતની ધ્યાના પટેલે જીત મેળવી રચ્યો ઇતિહાસ access_time 4:43 pm IST
-
તમિલ ફિલ્મની શૂટિંગમાં સની લિયોનીની તબિયત બગડી: હોસ્પિટલમાં દાખલ access_time 4:11 pm IST
-
રેસ-૩નો વકરો ૧૪૪.૫૧ કરોડ access_time 2:02 pm IST
-
ટીવી અભિનેત્રીએ પોર્ન વિડીયોની સ્ક્રીનશોટ શેર કરી દીધો access_time 9:59 pm IST