Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

સુરતમાં રેલવે સ્ટેશન ઉપર દારૂ પીને ફરજ બજાવતા આરપીએફ જવાનનો વીડિયો વાયરલ

સુરતઃ લિંબાયત રેલવે કોલોનીના હદ વિસ્તારમાં RPF જવાન નશામાં ધૂત થઇને જમીન પર પટકાયો હતો. જો કે આ વીડિયો આજનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.

ઉલ્લેખનીય છે આ જવાન ઉધના રેલવે પર ફરજ બજાવે છે. શરાબ પીને રેલેવે સ્ટેશન પર ફરજ બજાવી રહ્યો હતો. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

(5:29 pm IST)