Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

સાબરકાંઠામાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો : આકાશમાં વાદળાઓ છવાયા : પવન ફુંકાયો

દિવસે ગરમી અને વહેલી સવારે પવન અને વાદળોના કારણે ઠંડક જોવા મળી

સાબરકાંઠા જિલ્લામાં પ્રિ-મોન્સૂન એક્ટિવીટી શરૂ થઈ ગઈ છે. જિલ્લામાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો છે. હિંમતનગરમાં વહેલી સવારથી આકાશ વાદળોથી છવાયેલું જોવા મળ્યું. જેના કારણે ગરમી વચ્ચે પવનથી ઠંડક પ્રસરી છે. દિવસે ગરમી અને વહેલી સવારે પવન અને વાદળોના કારણે ઠંડક જોવા મળી રહી છે.

(1:01 am IST)