Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

કાલે લેજો માસ્ક સાથે સેલ્ફી : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પ્રેરિત ' હું પણ કોરોના વોરિયર્સ ' માં કાલે સેલ્ફી વિથ માસ્ક ડે

હેશટેગ સાથે ફેસબુક, ટ્વિટર,વોટ્સ એપ અને ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને સૌને પ્રેરિત કરવા અવસર

અમદાવાદ : આવતીકાલે રવિવારે માસ્ક પહેરીને સેલ્ફી લઈને શોસ્યલ મીડિયા પ્લેટફોર્મમાં શેર કરવાનો અવસર છે રાજ્યના મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી પ્રેરિત  ' હું પણ કોરોના વોરિયર્સ ' નો આવતીકાલે રવિવારે સેલ્ફી વિથ માસ્ક ડે  છે ત્યારે રાજ્યના નાગરિકોએ માસ્ક  સાથે સેલ્ફી લઈ #HuPanCoronaWarrior હેશટેગ સાથે ફેસબુક, ટ્વિટર,વોટ્સ એપ અને ઇન્સ્ટાગ્રામ પર શેર કરીયે. અને આપણાં મિત્રો, સગા-સંબંધીઓ, સમાજ ને પણ સાથે જોડી, સૌ ને પ્રેરણા પુરી પાડીએ. આવો સૌ સાથે મળી એક બદલાવ લાવીએ.. જય જય ગરવી ગુજરાત..

(12:07 am IST)