Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

સાંજે ૬ વાગ્એ અમદાવાદ સિવિલ મેડિ.સીટી કેમ્પસમાં ૨૩૭૧ દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે

૧૨૦૦ બેડની હોસ્પિટલમાં ૧૧૬૬ ભરાયેલા છે. આઈ.કે.ડી.આર.સી.માં ૧૬૯ છે. મંજૂશ્રી કોવિડ હોસ્પિટલમાં ૪૪૫ છે. જ્યારે જી.સી.આર.આઇ. હોસ્પિટલમાં ૧૯૬ કોવિડ દર્દીઓ છે.ઉપરાંત  યુ.એન.મહેતા હોસ્પિટલમાં  ૩૯૫ કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર હેઠળછે.

(10:22 pm IST)
  • ગૃહમંત્રી અમિત શાહની અમદાવાદ મુલાકાત દરમ્યાન મોટી જાહેરાત : તાત્કાલિક ધોરણે ગાંધીનગરમાં બનશે નવી 1200 બેડની કોવિડ હોસ્પિટલ : કોરોના દર્દીઓ ને સારવાર મળે તે માટે ટોલ ફ્રી નંબર પણ ૨ દિવસ માં શરૂ થશે. access_time 7:50 pm IST

  • દિલ્હીનાં ભાજપ સાંસદ મનોજ તિવારી કોરોના વાયરસથી સંક્રમિત થયા છે અને તેઓ હોમ આઇસોલેટ થયા છે. access_time 3:51 pm IST

  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ડીઆરડીઓની ધનવંતરી COVID19 હોસ્પિટલનું નિરીક્ષણ કરવા અમદાવાદ આવ્યા છે અને તેમની સાથે મુખ્યમંત્રી રૂપાણી પણ ઉપસ્થિત હતા. access_time 5:40 pm IST