Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

મતદાન બાદ અમિતભાઈ શાહ પરિવારજનો સાથે ખુશખુશાલ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલી સબ ઝોનલ કચેરી ખાતે પરિવાર સાથે મતદાન કર્યુ હતું. અમિતભાઈ પરીવારજનો સાથે ખુશખુશાલ મુદ્રામાં જોવા મળે છે.

(4:12 pm IST)