Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

કનોડીયા પરીવારે મતદાન કર્યું:

 ગુજરાતી સીનેમા જગતના નરેશ કનોડીયા, હિતુ કનોડીયા અને મહેશ કનોડીયાએ મત આપી પોતાની ફરજ અદા કરી હતી

(3:54 pm IST)