Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

લોકશાહી પર્વે મતાધિકારની ફરજ અદા કરતા સંતો

રાજકોટ : ભારત લોકશાહી દેશ છે. જેમાં ચુંટણી એ સૌથી મોટુ પર્વ ગણાય છે. ત્યારે સંતો મહંતોએ પણ મતદાનની ફરજ અદા કરી હતી. મતદાનને તીર્થયાત્રા કર્યાના પૂણ્ય સમાન ગણાવેલ. તસ્વીરમાં મતદાન કરતા મણીનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પૂજય સંતો નજરે પડે છે.

(3:53 pm IST)