Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે સજોડે મતદાન કર્યુ

ગુજરાતના નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલે ધર્મપત્ની સુલોચનાબેન સાથે અમદાવાદ ખાતે લોકસભા ચૂંટણીના ત્રીજા તબકકામાં મત આપી પવિત્ર ફરજ બજાવી હતી. બુથ મથકમાં પણ તેઓ સામાન્ય માણસની જેમ લાઈનમાં ઉભા રહયા હતા.

(3:50 pm IST)