Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

કોણે કયાં મતદાન કર્યુ

રાજકટ તા. ર૩ :.. આજે લોકસભાની ચૂંટણી અંતર્ગત ભાજપના કેન્દ્રીય મંત્રીઓ,  રાજય મંત્રીઓ તથા આગેવાનોએ પોતપોતાના મત વિસ્તારોમાં મતદાન કર્યુ હતું. તેમ મીડીયા વિભાગના પ્રદેશ કન્વીનર પ્રશાંત વાળાએ જણાવ્યું છે.

પ્રદેશ પ્રવકતા શિવાશિષ હાઇસ્કુલ બોપલ

શ્રી ભરતભાઇ પંડયા

મંત્રીશ્રીનું નામ મતદાન કેન્દ્રનું સરનામું

આર. સી. ફળદુ        કાલાવાડ કુમાર શાળા જિ. જામગનર

ભુપેન્દ્રસિંહ ચુડાસમા    જુની મામલતદાર કચેરી કુમાર શાળા ધોળકા

સૌરભભાઇ પટેલ       રૂમ નં.૩, સી.એન.વિદ્યાલય આંબાવાડી  અમદાવાદ

ગણપતભાઇ વસાવા    વાડીગામ પ્રાથકિ શાળા તા. ઉમરપાડા,જિ.સુરત

જયેશભાઇ રાદડીયા    જામકંડોરણા તાલુકા શાળા, જી. રાજકોટ

દિલીપભાઇ ઠાકોર     દાતરવાડા પ્રાથમિક શાળા તા. હારીજ

ઇશ્વરભાઇ પરમાર      બાબેન, તા. બારડોલી, જિ.સુરત

કુંવરજીભાઇ બાવળીયા શ્રી અજમેરાકુમાર પ્રાથમિક શાળા નં. ર, વિંછીયા, જિ.રાજકોટ

જવાહરભાઇ ચાવડા    સરકારી હાઇસ્કુલ, લાયન્સ કલબ  બિલ્ડીંગ અમદાવાદ

પ્રદિપસિંહ જાડેજા      માધવ સ્કુલ, રતનપુરા ગામ પાસે, વસ્ત્રાલ, અમદાવાદ

પરબતભાઇ પટેલ      પાંચર પ્રાથમિક શાળા, તા. થરાદ

બચુભાઇ ખાબડ        પીપેરો પ્રાથમિક શાળા, તા. ધાનપુર

જયદ્રથસિંહ પરમાર    કંજરીકુમાર શાળા, તા.હાલોલ,જિ.પંચમહાલ

ઇશ્વરસિંહ પટેલ        પ્રાથમિક શાળા કુડાદરા, તા. હાંસોટ, જિ. ભરૂચ

વાસણભાઇ આહીર     રતનાલ પેટાપરા પ્રાથમિક શાળા,

વિભાવરીબેન દવે      વાળંદ હોસ્ટેલ, ફુલવાડી ચોક, હીલ ડ્રાઇવ, ભાવનગર

રમણભાઇ પાટકર      ધોડીપાડા, તા. ઉમરગામ

કિશોરભાઇ કાનાણી     પટેલનગર દૂધ ઉત્પાદક મંડળ, પટેલ સોસાયટી, વરાછા, સુરત

યોગેશભાઇ પટેલ      ન્યુ એરા સ્કુલ, કારેલીબાગ, બરોડા

ધમેન્દ્રસિંહ જાડેજા      ખોડીયાર કોલોની, સેંતુ સ્કુલ, જામનગર

રાજેન્દ્રસિંહ ત્રિવેદી      શ્રેય સાધક બિલ્ડીંગ, આરામ ગાદલાની બાજુમાં, રાવપુરા, વડોદરા

પંકજભાઇ દેસાઇ       મ્યુ. શાળા નં. ૧, નડીયાદ

આર. સી. પટેલ        મુ. આંટ પ્રાથમિક શાળા તા. જલાલપોર

ભરતસિંહ ડાભી ડભોડા-૪ પ્રાથમિક શાળાના નવા મકાનની પૂર્વ બાજુ. તા. ખેરાલુ, જિ. મહેસાણા.

(12:00 pm IST)