Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

૯૮ વર્ષના હિરાબાએ પોતાનો પવિત્ર મત આપ્યો

વડાપ્રધાન નરેન્દ્રભાઈના ૯૮ વર્ષીય માતા હિરાબાએ ગાંધીનગરના રાયસણ ખાતે નાના પુત્ર પંકજભાઈ મોદી સાથે આવીને મતદાન કર્યુ હતુ. આજે સવારે નરેન્દ્રભાઈને હિરાબાએ જીતના આર્શીવાદ પણ પાઠવ્યા હતા અને માતાજીની ચંૂદડી સાથે શુકનના ૫૦૧રૂ.આપ્યા હતા.

(11:58 am IST)