Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

અમદાવાદમાં સવારે મતદાન કરવા લાઇનો લાગી

(કેતનખત્રી) અમદાવાદઃ રાજયમાં આજે ૨૬ બેઠકો  ઉપર મતદાન થઇ રહયું છે ત્યારે અમદાવાદ શહેરમાં સવારે મતદાન માટે લાંબી લાઇનો જોવા  મળતી હતી.

 

(11:52 am IST)