Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

સાંતલપુર તાલુકાના લુનીચાના ગામે ઇવીએમ મશીન ખોટવાયું

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના લુનીચાના ગામે ઇવીએમ મશીન ખોટવાયું છે. લુનીચાના ગામે મતદાન મથક પર EVM મશીન ખોટવાતા થોડા સમય માટે મતદાન બંધ રહ્યું હતું

   વહેલી સવાર થીજ EVM ખોટવાતા વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે બીજા ઇવીએમ મશીન લાવવા ચૂંટણી અધિકારી દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. થોડાજ સમયમાં મતદાન પ્રક્રિયા શરૂથવાની શકયતા છે

(11:28 am IST)