Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2024

ગાંધીનગર અમદાવાદ વચ્ચે મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન શરૂ કરાયો

સાબરમતી મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેન દોડાવવાનું આયોજન

ગાંધીનગર અમદાવાદ વચ્ચે મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન શરૂ કરાયો છે, મેટ્રો રેલના ફેઝ-ટુ અંતર્ગત સાબરમતી મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેન દોડાવવાનું આયોજન છે. હાલમાં આ રૂટ પર આજથી ટ્રાયલ રન શરૂ કરી દેવાયો છે. આ ટ્રાયલ રન સફળ રહ્યાં બાદ જરૂરી પરવાનગી મેળવીને, મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડીયમથી લઈને ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેન દોડતી થશે.

   
(10:44 pm IST)