Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2024

નરેન્‍દ્રભાઇના હસ્‍તે રપમીએ રાજકોટથી રાજકોટસૌરાષ્‍ટ્ર-કચ્‍છ-ગુજરાત-દેશના રર૪ર૬ કરોડના લોર્કાપણો

ખાત મુહૂર્તો પણ યોજાશેઃ ઉર્જા-પેટ્રોલીયમ-આરોગ્‍ય-ESIC -પ્રવાસન-નેશનલ હાઇવે-રેલ્‍વે-માર્ગ અને મકાન-પાણી પુરવઠા-રાજકોટ કોર્પોરેશન અને રૂડા વિગેરે આવરી લેવાયા

રાજકોટ તા. ર૩: ભારતના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી રપમીએ રાજકોટથી રાજકોટ-સૌરાષ્‍ટ્ર-કચ્‍છ-દેશભરમાં કુલ રર૪ર૬ કરોડના લોકાપર્ણો-ખાતમુહુર્તો કરશે તેમ અધીકારી સુત્રોએ ઉમેર્યું હતું. તમામ વિગતો આ મુજબ છે.

ઊર્જા અને પેટ્રોલિયમઃ

* સાયલા તાલુકામાં શાપર ખાતે રૂ. ૩૪૮ કરોડના ખર્ચે રૂ. ૩૪૮ કરોડના ખર્ચે નિર્મિત ૪૦૦ કે.વી. સબ સ્‍ટેશનનું લોકાર્પણ થઇ રહ્યું છે. તેનાથી સુરેન્‍દ્રનગર જિલ્લાના ૧૦ હજાર લોકોને લાભ થશે.

* ભાવનગર જિલ્લામાં સનેસ ખાતે વેસ્‍ટ લેન્‍ડ પર રૂ. ૮૭ કરોડના ખર્ચે સાકાર થયેલા ર૧ મેગાવોટના સોલાર પાવર પ્રોજેકટનું લોકાર્પણ થઇ રહ્યું છે.

* અમરેલી તથા ભાવનગર જિલ્લાના ચરખડિયા (નેસડી), દહીંથરા (નવાગામ) તલગાજરડા, ભાણવડ તેમજ ચોપડા ખાતે કુલ રૂ. ૩૮ કરોડના ખર્ચે નિર્મિત ૬૬ કે.વી.ના પાંચ સબ સ્‍ટેશનની લોકોને ભેટ અપાઇ રહી છે.

* પોરબંદર તથા રાજકોટ પંથકમાં મુરૂખડા, મોઢુકા, લાલાવદર, પરા પીપળીયા (એઇમ્‍સ) અને વિસામણ ખાતે રૂા. ૪૦ કરોડના ખર્ચે નિર્મિત ૬૬ કે.વી.ના પાંચ સબ સ્‍ટેશનનું લોકાર્પણ થઇ રહ્યું છે.

આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ

આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રાલય અંતર્ગત રૂ. ૬૩૧પ કરોડના ખર્ચે નિર્મિત પાંચ એઇમ્‍સનું લોકાર્પણ કરાઇ રહ્યું છે.

(૧) જેમાં ગુજરાતમાં રાજકોટ એઇમ્‍સ રૂ. ૧૧૯પ કરોડના ખર્ચે નિર્માણ પામી છે.

(ર) પヘમિ બંગાળમાં કલ્‍યાણ એઇમ્‍સનું રૂ. ૧૭પ૪ કરોડના ખર્ચે નિર્માણ થયું છે.

(૩) તેલંગાણાની મંગલાગીરી એઇમ્‍સ રૂ. ૧૬૧૮ કરોડના ખર્ચે સાકાર થઇ છે.

(૪) પંજાબના ભટીંડાની એમ્‍સ રૂ. ૯રપ કરોડના ખર્ચે બની છે. તથા

(પ) ઉત્તર પ્રદેશના રાયબરેલીની એઇમ્‍સ રૂ. ૮ર૩ કરોડના ખર્ચે નિર્માણ પામી છે.

* આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રાલયના રાષ્‍ટ્રીય સ્‍વાસ્‍થ્‍ય મિશન તેમજ પ્રધાનમંત્રી આયુષ્‍યમાન ભારત હેલ્‍થ ઇન્‍ફ્રાસ્‍ટકચર મિશન, તેમજ અન્‍ય કામો મળીને રૂ. પ૩૮પ કરોડનાં કામોની લોકોને ભેટ અપાઇ રહી છે.

* રાજકોટમાં રૂ. ૧ર૦ કરોડના ખર્ચે બનેલી ગુજરાતની સૌથી ઊંચી મેટરનિટી અને ચાઇલ્‍ડ હેલ્‍થ હોસ્‍પિટલ જનતાને સમર્પિત કરાઇ રહી છે.

* ભાવનગર ખાતે કોલેજમાં અભ્‍યાસ કરતા બોય્‍ઝ અને ગર્લ્‍સ માટે રૂ. ૧૧૮ કરોડના ખર્ચે વિશાળ હોસ્‍ટેલના કામનું ખાતમુહૂર્ત કરાઇ રહ્યું છે.

* અમદાવાદમાં અસારવા ખાતેની સરકારી ડેન્‍ટલ કોલેજ તથા હોસ્‍પિટલમાં ગ્રાઉન્‍ડ ઉપરાંત સાત માળની નવી હોસ્‍પિટલ, નવો લેકચર ખંડ તેમજ ગ્રાઉન્‍ડ ઉપરાંત ત્રણ માળના રેટ્રોફિટિંગ-રિનોવેશનના રૂ. ૧૦૦ કરોડનાં વિકાસ કામોનું ખાતમુહુર્ત કરાઇ રહ્યું છે.

* અમદાવાદમાં અખંડાનંદ આયુર્વેદિક કોલેજના રૂ. ૯ર કરોડનાં વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાઇ રહ્યું છે.

* આણંદ ખાતે નવી જિલ્લા કક્ષાની હોસ્‍પિટલ તથા આયુર્વેદિક હોસ્‍પિટલનાં રૂ. ૧૬૧ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરાઇ રહ્યું છે.

* વડોદરામાં એસ.એસ.જી. હોસ્‍પિટલમાં અનસૂયા લેપ્રસી કેમ્‍પસમાં કાર્ડિયોલોજી ઇન્‍સ્‍ટિટયૂટ અને મલ્‍ટિ સ્‍પેશિયાલિટી હોસ્‍પિટલના રૂ. ૧પ૦ કરોડનાં વિકાસ-કામોનું ખાતમુહૂર્ત કરાઇ રહ્યું છે.

* વડોદરામાં એસ.એસ.ેજી. હોસ્‍પિટલ કેમ્‍પસમાં કેન્‍દ્રીય ઓ.પી.ડી. બિલ્‍ડિંગ સાથે સ્‍પાઇન, કિડની તથા ઓફથેલ્‍મિક હોસ્‍પિટલના નવા બાંધકામના રૂ. ર૦૦ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરાઇ રહ્યું છે.

* સુરતમાં નવી સિવિલ હોસ્‍પિટલ ખાતે રૂ. ૪૩૬ કરોડના ખર્ચે, વોર્ડ બિલ્‍ડિંગ, ઓ.પી.ડી. બિલ્‍ડિંગ, ક્રિટિકલ કેર બ્‍લોક અને નર્સિંગ કોલેજ બનાવવા માટે ભૂમિપૂજન થવા જઇ રહ્યું છે.

* ગુજરાતના તમામ જિલ્લાઓમાં વિવિધ સ્‍થળોએ રૂ. ૭૯ કરોડના ખર્ચે, ૩૬ જાહેર આરોગ્‍ય કેન્‍દ્ર તથા પાંચ સામુદાયિક આરોગ્‍ય કેન્‍દ્રો બનાવવાનાં વિકાસકામોનું ખાતમુહૂર્ત કરાઇ રહ્યું છે.

* સૌરાષ્‍ટ્ર તથા કચ્‍છના લોકો માટે પ્રધાનમંત્રી આયુષ્‍યમાન ભારત હેલ્‍થ ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર મિશન અંતર્ગત રૂ. ૭૧ કરોડના ખર્ચે ગાંધીધામમાં ત્રણ સ્‍થળે ક્રિટિકલ કેર બ્‍લોકસ બનાવવાનું ખાતમુહૂર્ત કરાઇ રહ્યું છે.

ઇ.એસ.આઇ.સી.

* કર્મચારી રાજય વીમા નિગમના રૂ. રર૭૯ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્‍પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત થવા જઇ રહ્યું છે.

* રાજસ્‍થાનના અલગવર ખાતે રૂ. ૯ર૯.ર૧ કરોડના ખર્ચે નિર્મિત ઇ.એસ.આઇ.સી. મેડિકલ કોલેજ તથા હોસ્‍પિટલ લોકોને ભેટ અપાઇ રહી છે.

* બિહારના બિહટા ખાતે રૂ. ૬ર૬.૪૦ કરોડના ખર્ચે નિર્મિત ઇ.એસ.આઇ.સી. મેડિકલ કોલેજ તથા હોસ્‍પિટલ લોકાર્પિણ કરાઇ રહી છે.

* છત્તીસગઢના કોરબામાં રૂ. પ૬.૩૧ કરોડના ખર્ચે બનેલી ૧૦૦ બેડની હોસ્‍પિટલ, રાજસ્‍થાનના ઉદયપુરમાં રૂ. ૮૦.૧૦ કરોડના ખર્ચે બનેલી ૧૦૦ બેડની હોસ્‍પિટલ, તથા ઝારખંડના આદિત્‍યપુરમાં રૂ. ૭૬ કરોડના ખર્ચે બનેલી ૧૦૦ બેડની હોસ્‍પિટલના લોકાર્પણ કરાઇ રહ્યાં છે.

* આ સાથે (૧) બિહારના પુલવારી શરીફમાં રૂ. ૭ર કરોડના ખર્ચે, પ૦ બેડની હોસ્‍પિટલનું વિસ્‍તરણ કરીને ૧૦૦ બેડની હોસ્‍પિટલ, (ર) તમિલનાડુના તિરૂપુરમાં રૂ. ૯પ.૧૩ કરોડના ખર્ચે ઇ.એસ.આઇ. હોસ્‍પિટલ, (૩) આંધ્ર પ્રદેશના કાકીનાડામાં રૂ. ૧૧૪.૧૦ કરોડના ખર્ચે ૧૦૦ બેડની હોસ્‍પિટલ (૪) છત્તીસગઢના રાયગઢમાં રૂ. ૭૪.ર૪ કરોડના ખર્ચે ૧૦૦ બેડની હોસ્‍પિટલ, તથા (પ) છત્તીસગઢના ભિલાઇમાં રૂ. ૧૦૩.૧૧ કરોડના ખર્ચે ૧૦૦ બેડની હોસ્‍પિટલનું લોકાર્પણ કરાઇ રહ્યું છે.

* રાજસ્‍થાનના નીમરાણા, અલવર, આબુ રોડ, ભીલવાડા, બહ રોડ, સિતાપુરા, ઉત્તરાખંડના સેલાકી, ઉત્તરપ્રદેશના ગોરખપુર, કેરાલાના કોરાટ્ટી તથા નવાઇ-કુલમ, તેમજ આંધ્રપ્રદેશના પૈદી-ભીમાવરમ ખાતે રૂ. પ૩ કરોડના ખર્ચે, ૧૧ નવા દવાખાના, સ્‍ટાફ માટે ઓફિસ, કવાર્ટર્સ સુવિધાઓનું લોકાર્પણ કરાઇ રહ્યું છે.

આઇ.એમ.ડી.-પ્રવાસનઃ

* કચ્‍છના ધોળાવીરા ખાતે પ્રવાસીઓ માટે રૂ. ૭૭ કરોડના ખર્ચે વિવિધ સુવિધાઓ નિર્માણ કરવાના કામોનું ખાતમુહૂર્ત કરાઇ રહ્યું છે.

નેશનલ હાઇવેઃ

* કચ્‍છ જિલ્લામાં સામખીયાળીથી સાંતલપુર નેશનલ હાઇવે-ર૭ પર આશરે ૯૦ કિલોમીટર લંબાઇના રૂ. ૧,પપ૪ કરોડના ખર્ચે બનનારા સિકસલેન હાઇવેનું ખાતમુહૂર્ત કરાઇ રહ્યું છે.

* ભાવનગર-તળાજા-પેકેઝ-૧-હેઠળ જૂના નેશનલ હાઇવે ૮-ઇના આશરે ૪૮ કિલોમીટરથી વધુ લંબાઇના ફોરલેન હાઇવેના રૂ. ૧૧૮પ કરોડના કામોનું લોકાર્પણ થઇ રહ્યુ઼ં છે.

* ભાવનગર-પીપળી નેશનલ હાઇવૈ-૭પ૧ના પેકેજ-૧ હેઠળ ૩ર કિલોમીટરથી વધુ લંબાઇના હાઇવેના ર(ૂ. ૧૧૪૩ કરોડના કામોનું લોકાર્પણ થઇ રહ્યું છે.

રેલવેઃ

* સુરેન્‍દ્રનગર-રાજકોટ વચ્‍ચે રૂ. ૧,૩૯૯ કરોડના ખર્ચે બનેલા ૧૧૬ કિલોમીટર લંબાઇના ડબલ રેલવે ટ્રેકનું લોકાર્પણ થઇ રહ્યું છે.

માર્ગ અને મકાનઃ

* ભાવનગર અમરેલી વચ્‍ચે નેશનલ હાઇવૈ-૩પ૧ ઉપર, રૂ. ૧૯૮ કરોડના ખર્ચે મહુવાથી બાધડા સેકશનમાં ૪૭ કિલોમીટર રોડના અપગ્રેડેશનનું ખાતમુહૂર્ત કરાઇ રહ્યું છે.

* રાજકોટ-પોરબંદર વચ્‍ચે સુપેડી, ચિત્રાવડ, માત્રાવડ, જામદાદર રોડના વાઇડનિંગ અને સ્‍ટ્રેંધનિંગના રૂ. ૪ર કરોડનાં વિકાસ-કામો પણ લોકોને અર્પણ કરાઇ રહ્યા છે.

* ભાવનગર જિલ્લામાં મહુવા તાલુકામાં વિવિધ રોડના વાઇડનિંગ અને સ્‍ટ્રેંધનિંગના રૂ. ર૭ કરોડનાં વિકાસ-કામોનું લોકાર્પણ કરાઇ રહ્યું છે.

પાણી પુરવઠાઃ

* સરકારના જલ જીવન મિશન અંતર્ગત સુરેન્‍દ્રનગર જિલ્લામાં વલભીપુર બ્રાન્‍ચ કેનાલ તથા ધોળીધજા ડેમ આધારિત એસ-ર, એસ-૩ જૂથ સુધારણા પાણી પુરવઠા યોજનાના આશરે રૂ. ૧૩ર કરોડનાં કામોનું ખાતમુહૂર્ત કરાઇ રહ્યું છે. આ યોજના સાકાર થતાં લીંબડી, ચુડા, વઢવાણ, લખતર, ધ્રાંગધ્રા, મૂળી, સાયલા પંથકના ૧૭૦ ગામો તથા એક શહેરમાં દૈનિક, વ્‍યકિત દીઠ ૧૦૦ લીટ પીવાનું પાણી ઉપલબ્‍ધ થશે.

* અમરેલી જિલ્લામાં લાઠી-લીલીયા-ચાવંડમાં જૂથ પાણી પુરવઠા સુધારણા યોજનાના રૂ. ૮૯ કરોડના ખર્ચે વિવિધ કામોનું ખાતમુહૂર્ત થઇ રહ્યું છે. આ યોજના સાકાર થતાં આ પંથકના લોકોને દૈનિક, માથાદીઠ ૧૦૦ લીટર પીવાનું પાણી મળશે.

* ભાવનગર જિલ્લામાં જેસરમાં ગ્રામીણ પાણી પુરવઠા અને સ્‍વચ્‍છતાના રૂ. ૬૬ કરોડનાં કામોનું ખાતમુહૂર્ત કરાઇ રહ્યું છે.

રાજકોટ મહાનગર પાલિકા-રૂડાના વિવિધ પ્રકલ્‍પો

* અમૃત મિશન અંતર્ગત રૂ. ર૦૩.૬૧ કરોડના છ પ્રકલ્‍પોનું લોકાર્પણ

* રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ‘‘અમૃત'' સ્‍કીમ હેઠળ કુલ રૂ. ૧૦૮.૪૭ કરોડના ખર્ચે

* જેટકો ચોકડી ખાતે નિર્માણ પામેલો પ૦ એમએલડી ક્ષમતાના વોટર સ્‍ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ.

* રૈયાધાર સ્‍માર્ટ સિટી ખાતે નિર્માણ પામેલો ૮ એમએલડી ક્ષમતાના ટર્શરી ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ

* ન્‍યારી ડેમથી જેટકો સુધી અને પુનિતનગર, ૮૦ ફૂટ રોડથી વાવડી હેડ કર્વાસ સુધીની પાઇપ લાઇનના બે પ્રોજેકટ અને

* જુદા જુદા ૬ પમ્‍પિંગ સ્‍ટેશનની મશીનરીના ઓગમેન્‍ટેશન પ્રોજેકટના લોકાર્પણ થઇ રહ્યા છે.

* રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ ‘‘રૂડા'' દ્વારા કુલ રૂ. ૯પ.૧૪ કરોડના ખર્ચે પૂર્ણ કરાયેલી રર ગામો માટેની પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ થવા જઇ રહ્યું છે.

અમૃત મિશન ર.૦ અંતર્ગત

રૂ. ર૯૧.૪૯ કરોડના

રર પ્રોજેકટનું ખાતમુહૂર્ત

* ‘‘અમૃત ર.૦'' સ્‍કીમ હેઠળ કુી રૂ. રપ૯.૭૬ કરોડના ખર્ચે વિવિધ પ્રોજેકટ પૈકી

* રૈયાધાર ખાતે ર૩ એમએલડી ક્ષમતાના સુએઝ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ.

* ઘંટેશ્‍વર ખાતે ૧પ એમએલડી ક્ષમતાના સુએઝ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ, તેમજ ડ્રેનેજ પમ્‍પિંગ સ્‍ટેશન.

* ડ્રેનેજ પાઇપલાઇન નેટવર્ક, હાઉસ કનેકશન ચેમ્‍બર

* ઉપરાંત પીવાના પાણી માટેની ડી.આઇ. પાઇપ લાઇન નેટવર્ક, અને બે વોટર સપ્‍લાય હેડ વર્કસ સહીત કુલ રર પ્રોજેકટ્‍સનું ખાતમુહૂર્ત થવા જઇ  રહ્યું છે. (૭.૩૦)

આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રાલય અંતર્ગત રૂ. ૬૧૩પ કરોડના ખર્ચે નિર્મિત પાંચ એઇમ્‍સનું લોકાર્પણ કરાઇ રહ્યું છે

(૧) જેમાં ગુજરાતમાં રાજકોટ એઇમ્‍સ રૂ. ૧૧૯પ કરોડના ખર્ચે નિર્માણ પામી છે.

(ર) પヘમિ બંગાળમાં કલ્‍યાણ એઇમ્‍સનું રૂ. ૧૭પ૪ કરોડના ખર્ચે નિર્માણ થયું છે.

(૩) તેલંગાણાની મંગલાગીરી એઇમ્‍સ રૂ. ૧૬૧૮ કરોડના ખર્ચે સાકાર થઇ છે.

(૪) પંજાબના ભટીંડાની એઇમ્‍સ રૂ. ૯રપ કરોડના ખર્ચે બની છે. તથા

(પ) ઉત્તર પ્રદેશના રાયબરેલીની એઇમ્‍સ રૂ. ૮ર૩ કરોડના ખર્ચે નિર્માણ પામી છે.

(4:09 pm IST)