-
મુખ્યમંત્રીના પરિવારજનો આયકરની ઝપટેઃ અબજોનું કાળુ નાણું ઝડપાયુ access_time 1:01 pm IST
-
યુવક એક સાથે ૪ છોકરીઓને ડેટ કરી રહ્યો હતોઃ દગાખોરીની ગર્લફ્રેન્ડને ખબર પડી જતા અનોખો બદલો લીધો access_time 10:19 am IST
-
અમેરિકામાં ગુજરાતી દંપતી પર ફાયરીંગ થતા પત્નિનું કરૂણ મોત access_time 1:28 pm IST
-
કોણ લખે છે PM મોદીનું પ્રવચન? કેટલી રકમનો ખર્ચ? PMOએ RTI હેઠળ દીધો જવાબ access_time 11:48 am IST
નવા સિમાંકનના કારણે અમારી હાર થઇઃ અમદાવાદના પૂર્વ વિપક્ષના નેતા દિનેશ શર્મા, જામનગર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, વડોદરા કોંગ્રેસના દિગ્ગજ નેતા ચિરાજ ઝવેરીની ભુંડી હાર

અમદાવાદ: 2021ની મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની ભૂંડી હાર થઈ છે. ગુજરાતની જનતાએ કોંગ્રેસનો જાકારો આપ્યો છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં અનેક વોર્ડમાં કોંગ્રેસ પોતાનું ખાતુ પણ ખોલાવી શકી નથી. સુરતમાં કોંગ્રેસના હાલ બેહાલ થયા છે. આવામાં કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓએ હારનો સામનો કરવો પડ્યો છે. પ્રજાએ આ નેતાઓને પણ જાકારો આપ્યો છે. જેમાં અમદાવાદના પૂર્વ વિપક્ષના નેતા દિનેશ શર્મા, જામનગર શહેરના પ્રમુખ દિગુભા જાડેજા અને વડોદરામાં કોંગ્રેસના દિગ્ગજ નેતા ચિરાગ ઝવેરીની ભૂંડી હાર થઈ છે.
અમદાવાદમાં દિનેશ શર્માની હાર
અમદાવાદમાં કોંગ્રેસના પૂર્વ વિપક્ષના નેતા દિનેશ શર્માની હાર થઈ છે. તેઓ ચાંદખેડા વોર્ડમાં હારી ગયા છે. ચાંદખેડામાં વોર્ડ નંબર 3 માં ભાજપના 3 અને કોંગ્રેસના એક ઉમેદવારની જીત થઈ છે. પરંતુ આ વોર્ડમાં દિનેશ શર્મા હાર્યા છે. પોતાની હાર દેખાઈ જતા દિનેશ શર્માએ અંતિમ જાહેરાત પહેલા જ મતગમતરી સ્થળ છોડ્યું હતું. પોતાના વોર્ડમાં દિનેશ શર્માએ ચૂંટણી પ્રચારમાં ભવ્ય રેલીનું આયોજન કર્યું હતું. તેઓએ ભવ્ય શક્તિ પ્રદર્શન કર્યું હતું. જેમાં કાર અને બાઈક સાથે તેમના ટેકેદારો જોયા હતા. આક્રમક પ્રચાર છતાં તેઓ નિષ્ફળ ગયા હતા. ચાંદખેડાની પ્રજાએ તેમને જાકારો આપ્યો છે.
ચિરાગ ઝવેરની હાર પર ભાજપનો પ્રહાર
તો બીજી તરફ, વડોદરામાં વોર્ડ 18 માં કોંગ્રેસના કદાવર નેતા ચિરાગ ઝવેરી અને તેમની પેનલની હાર થઈ છે. ચિરાગ ઝવેરી સતત 6 ટર્મથી કોંગ્રેસના કોર્પોરેટર હતા. છતાં 2021ની ચૂંટણીમાં તેમનો જાદુ ન ચાલ્યો. ચૂંટણી પહેલા તેમના પક્ષપલટાના સમાચાર પણ વહેતા થયા હતા. વોર્ડ 18 માં ભાજપના કલ્પેશ પટેલ, કેતન પટેલ, ભારતી ભદ્રેશ્વરા, સુરૂતા પ્રધાનનો વિજય થયો છે. ચિરાગ ઝવેરીએ પોતાની હાર સ્વીકારી હતી. તેમણે કહ્યું કે, નવા સીમાંકનને કારણે અમારી હાર થઈ છે. હાર થઈ હોવા છતાં 5 વર્ષ લોકસેવાના કામ કરીશ. તો ચિરાગ ઝવેરીની હાર પર ભાજપ વિજેતા ઉમેદવાર કલ્પેશ પટેલે કહ્યું કે, ચિરાગ ઝવેરીના પાપનો ગઢો ભરાયો છે. કૃષ્ણ ભગવાનના સુદર્શન ચક્રની જેમ જનતાનો ચક્ર ચિરાગ ઝવેરી પર ફરી વળ્યું છે.
જામનગર શહેરના પ્રમુખ હાર્યાં
આ ઉપરાંત જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાની કારમી હાર થઈ છે. જામનગરમાં વોર્ડ નંબર 2માં કોંગ્રેસની આખી પેનલ હારી ગઈ. આ વોર્ડમાં ભાજપના આખા પેનલની જીત થઈ.
-
મહાભારતના સુપ્રસિદ્ધ પાત્ર કર્ણ ઉપર "સૂર્યપુત્ર મહાવીર કર્ણ" ફિલ્મ બની રહી છે જે ના ગીત અને સંવાદ ડોક્ટર કુમાર વિશ્વાસ લખવાના છે access_time 12:07 am IST
-
પોપ્યુલર એપ્પનાં 300 કરોડ યુઝર્સના પાસવર્ડ થયા લીક : Gmail, Netflix અને Linkedin પર એકાઉન્ટ રાખતા યુઝર્સને મોટો ઝટકો :લીક થયેલા ડેટામાં યુઝર્સની આઈડી અને પાસવર્ડ જેવી જાણકારી સામેલ :હેવાલ મુજબ 1અંદાજે 500 કરોડ એકાઉન્ટને ટાર્ગેટ કરાયા હતા જેમાંથી 300 કરોડ યુઝર્સના આઈડી અને પાસવર્ડ હૈક કરાયા access_time 11:15 pm IST
-
ચામુંડા વાસે ત્રણ જ દિવસમાં શ્રીલંકાના બોલિંગ કોચ પદ છોડ્યું :ત્રણ દિવસ પહેલા જ ટીમના બોલિંગ કોચ પદે નિયુક્ત થયેલા ચામુંડા વસે અચાનક રાજીનામુ આપ્યું : શ્રીલંકા ક્રિકેટ એસો, સાથે પૈસાને લઈને વિવાદ હોવાથી રાજીનામુ આપ્યાનું મનાય છે access_time 11:02 am IST
-
NASAના રૉવરની અદભુત કમાલ:, મોકલ્યો મંગળ ગ્રહનો વિડીયો : પહેલીવાર સંભાળાયો અવાજ access_time 1:27 am IST
-
કોરોનાનાં કેસમાં વધારો થતા મોદી સરકાર સક્રીય : PMOએ બોલાવી ઇમર્જન્સી બેઠક access_time 8:23 pm IST
-
કોંગ્રેસનો ગઢ ગણાતો વોર્ડ નં.૧૬ ભાજપે આંચકી લીધો access_time 2:50 pm IST
-
શહેરમાં બપોર સુધીમાં ૧૬કેસ ગઇકાલે ૪૭૪ સેમ્પલ પૈકી ૩૯ કેસ : ૮.૨૩ ટકા પોઝિટિવ રેઇટ થયો access_time 3:22 pm IST
-
ભાવનગરના નવા રતનપર ગામના એટ્રોસીટી કેસમાં ત્રણ આરોપીઓને બે વર્ષની સજા ફરમાવતી કોર્ટ access_time 12:01 pm IST
-
ભાવનગરમા ૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૮ દર્દીઓ બન્યા કોરોનામુક્ત access_time 8:29 pm IST
-
પોરબંદર મતદાન જાગૃતિ રેત શિલ્પ access_time 1:19 pm IST
-
ગામડાઓમાં ખેતીની મોસમ પુરબહારમાં પંચાયતોના ચૂંટણી પ્રચારમાં ઉગ્યુ વિઘ્ન access_time 11:49 am IST
-
રેન્જ આઇજી અભય ચુડાસમાની પોલીસ અધિકારીઓની સાથે મિટિંગ access_time 7:44 pm IST
-
કોરોના સંક્ર્મણ પછી રહે છે ડાયાબિટીઝ થવાનો ભય:લોકોમાં ફફડાટ જોવા મળ્યો access_time 5:34 pm IST
-
યુકેમાં એક શખ્સે ઓનલાઇન ફૂડ ઓર્ડર કરતા સાથે યુરિનની બોટલ આવતા ચકચાર access_time 5:33 pm IST
-
ઓસ્ટ્રેલિયાના જેમ્સ અને કેરી વેસ્ટને એકજ વૃક્ષ પર 8 પ્રકારના ફળ ઉપજાવી ચમત્કાર કર્યો હતો access_time 5:33 pm IST
-
દુતીચંદ ભારતીય ગ્રાન્ડ પ્રિકસ એથ્લેટિક્સમાં નહીં લે ભાગ access_time 5:39 pm IST
-
આઈપીએલમાં ન્યુઝીલેન્ડના ખેલાડીઓની થઇ અવગણના: દુલ access_time 5:38 pm IST
-
ગુરમિતની હોરર ફિલ્મનું શુટીંગ પુરૂ access_time 10:04 am IST
-
ફાતિમા સના શેખે સમાપ્ત કર્યું ઉદેપુર શૂટિંગ access_time 5:34 pm IST
-
કંગના રનૌતએ આપ્યો સ્વરા ભાસ્કરને કરારો જવાબ access_time 5:32 pm IST