Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

વિજયભાઈનું ટ્વીટ

કાર્યકરોના પરિશ્રમનો વિજય, કાર્યકરોને અભિનંદનઃ વિકાસના કાર્યો જારી રહેશે

રાજકોટઃ છ એ છ મહાનગરપાલિકાની ચુંટણીમાં ભાજપે જબરી સફળતા હાંસલ કરીયા બાદ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈએ ટ્વીટ કરી જણાવ્યું છે કે છ મહાનગરપાલિકાના વિજયએ કાર્યકરોના પરિશ્રમનો વિજય છે, કાર્યકરોને અભિનંદન. સમગ્ર ગુજરાતમાં છેવાડાના વિસ્તાર સુધી વિકાસના કામો જારી  રહેશે. તેમજ તેમને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતનમાં વિકાસના વિઝનને તેમને આભાર વ્યકત કર્યો હતો.

(4:04 pm IST)